________________ ધમનુષ્ટાન બુદ્ધિથી મને વિનંતિ કરી કે “અહો તાત, આ ભવસાગરમાં દુર્લભ એ “મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી, મનુષ્ય હર પ્રકારે આત્મહિત કરવું જોઈએ. * આ લેકમાં પરમાર્થ સંબંધી ધર્મ સિવાય કંઈપણ થઈ શકતું નથી, સંકટ અવસ્થામાં પડેલા જીવને ઉદ્ધાર ધમંજ કરે છે. . : - દષ્ક્રિીને જેમ પિ ગુખકર છે, દુખિને જેમ બંધુ સુખકર છે, રોગીને જેમ વિંધ્ય સુખકર છે તેમ ધર્મ એ પરમ સખ્ય આપનાર છે. અહીં તાત, વિશેષ શું કહું.? ધર્મ સિવાય બીજું કલ્યાણકર કંઈજ નથી. ધર્મથી અત્યંત કલ્યાણ થાય છે. શેરડીના રસને ગોળ થાય છે તેને ગાળી ગાળીને સાફ કરે એટલે શર્કરાપદને પામે છે તે પ્રમાણે જનધર્મને જેમ જેમ સંસ્કાર થાય છે તેમ તેમ તે, મનુષ્યને સુખકારક થાય છે. આ પ્રમાણે જનધર્મનો સંસ્કાર થયા પછી, અસુરાદિ નરેને, હાદિક પર + ' રહેનારાઓને અને સ્વર્ગ નિવાસીઓને પણ સુખ પ્રાપ્તિ થાય છે. માટે હું તાત, સંસાર મસ્ત થયેલીને (ચંદ્રથીને) અનુજ્ઞા આપે તે હું એકાગમનથી ધર્મ કર્મમાં પ્રવૃત્ત થઈશ. આ કન્યા તમારી જ છે એમ સમજે. તેનું એકાદ સારા રાજ પુત્ર સાથે લગ્ન કરજે. " ભુવન સુંદરી (માતાનું માપણે સાંભળી) બેલી પ્રિયમાતા, મારૂં કર્તવ્ય છે જલદી કર. તારા પગના નખરૂપી ચંદ્રના કિરણની મળી કેટલીક દંપનિયા, તને . નમસ્કાર કરતી વખતે શેપ પ્રમાણે ધારણ નથી કરીકે ? દ્રષ્ટિ માગનુસાર તારા આગળ જેના નેત્ર એકાદ ગિત થયાં છે, એવા વેરી જનની સ્ત્રીઓએ તારી રેવા નથી કરી? તારી આજ્ઞા પ્રમાણે સ્થાવર જંગમ પરંતુ, તું ચાલે તારે હાલે, અને તું ભી કહે ત્યારે સ્થિર નથી થઈ કે શું? આવા પ્રકારના તારા સઘળા વૈભવ લઈ હવે તું ઊંદરડી જેવી એકલી દરમાં રહી છું. અરે માતા, તું મારા મેહમાં પડીશ નહી. હું કેણુ? અને તું કોણ? આ સર્વ સંસાર કેવળ નાટક જેવો છે. ધમચરણ સંબંધી જે નાના તરેહના અપાય તે સર્વ તારા વિન સાથે નાશ થયો છે હવે સર્વ શંકા છેડી દઈ ધમાચરણ કર. " ચશ્રી બેલી (પુત્રિનું પ્યારથી ચુંબન લેઈ)–હે પુત્રિ તે ખરેખર મારા હિતની વાત કહી, પુત્રિ તારા જેવો વિવેક, તારા જેવું વૈરાગ્ય, બીજે કઈ ઠેકાણે દેખાશે નહીં. તારા સિવાય પરમાર્થ સંબંધી આ નિશ્ચય કોને છે માટે જ - પુત્રિ, હવે તારે માટે મને બિલકુલ કાળજી નથી તું આ લેકમાં અને પરલોકમાં સુખી થઈશ. ' માતા અને પત્રિનું ભાષણ સાંભળી મેં કહ્યું કે “ચંદ્રશ્રી છે જે ઓછું છું તેને પણ વિચાર કર. પછી સર્વ સંશય છેડી દઈ ધર્મ કર્મમાં પ્રવૃત્તથા, અહીંથી નજીક જ એક તપસીનું તપોવન છે. ત્યાં કુલપતિ વગુ નામનો મારો એક મિત્ર છે તેના તે શુભ આશ્રમમાં નિત્ય ધમનુષ્ઠાન કરી, તાપસીનો વેષ ધાણુ કરી પુધર્યા કર, ત્યાં તું ધર્મનુષ્ઠાન કરીશ એટલે મુની વીરસેન પણ તાર તો કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust