________________ આનંદથી અહી લાવ્યો છું. આનું આચરણ અને દેહ અત્યંત પવિત્ર છે. મહા પુન્યવતી ને ધન્ય છે. જે સ્થળમાં તે રહેશે તે સ્થળ પવિત્ર થશે. જે જૈન ધર્મિ પિતાનું, શીલ ખંડિત થવા દેતો નથી. તેને દેવ પણ નમસ્કાર કરે છે તે પછી બીજાની વાત જ શી કરવી? શીલએજ, ચરિત્ર, તપ, અને ગુણ છે શીલ સિવાય ચારિત્ર તપ, અને ગુણ વ્યર્થ છે. જે પુરૂષનું ચુરી કરવાનું શીલ નથી તેને દેવ પણ વંદન કરે છે. : હીરા, માણેક અને જડાવના અલંકાર સહજ પ્રાપ્ત થવા જેવા છે, પરંતુ શીલ રૂપી ભૂષણ માત્ર અતિ દુર્લભ છે. * જે કઈ સ્ત્રી ગમે તેટલા અલંકાર ધારણ કરે, પણ શીલ રૂપી અલંકાર ધારણ ન કરે છે, તે મસ્તાન સાંઢ જેવી અશુદ્ધ છે. તે ઈશ્કબાજ આ લેકમાં શેભતી નથી. - આને તમે દેવતાના પ્રમાણે પૂન્ય માન. કારણ આ જગતમાં ગુણાનું ગરવ એજ પુન્યતાનું મુખ્ય કારણ છે.” - “મારા પ્રભાવથી ચંદ્રશ્રી મનોરથ પુર્ણ થઈ તે સુખથી, નિર્ભયપણે ઘેર . આવી. જેમ જેમ તેને ગર્ભ વૃદ્ધિ પામતે ગયો, તેમ તેમ સર્વ વિશ્વ આનંદમય થાય છે એમ તેને ભાસતું હતું. મારાઘરમાં ચંદ્રશ્રીના ગર્ભના મહાત્મથી, શુભ ચિન્હ જણાવા લાગ્યા. સર્વ આનંદીતુ થયા. શત્રુ પણ નેકર જેવા વર્તવા લાગ્યાં. જે કઈ કાર્ય અસાધ્ય હોય તે પણ તે સિદ્ધ થતું. અને હું એકલો જ ઈન્દ્રને પણ ભારે થઈ પડયો. ચંદ્રશ્રીના મહાન ગર્ભ પ્રભાવથી મારા ઘરમાં નાના પ્રકારના શુભ લક્ષણે થવા લાગ્યાં. એક દિવસે મેં તેને કહ્યું કે “હે પુત્રિ, મારે હાલ જે અભ્યદય થાય છે તે સર્વ તારા ગર્ભને પ્રતાપ છે, આ શુભ ચિહથી એમ જણાય છે કે તારા ગર્ભમાં કઈ અવર્ણનિય તેજ છે. તારા ગર્ભમાં જે કંઈ તેજે. મય ઊત્પન્ન થયા છે તે અમારા તેમને પણ દુર્ધટ છે જેની સામું જોઈ શકાતું નથી તે) આ પ્રમાણે ચંદ્રશ્રીને હું વારંવાર અભિનંદન કરતું હતું, ત્યારે તે સંતુ. છ થઈ, ગર્ભનું પરિપાલન કરતી હતી. આવી રીતે ઘણે વખત ગયા પછી નવા માસ પૂર્ણ થયા. - ઉત્તમ યોગ, યુકત તિથી, વાર, નક્ષત્ર અને શુભ દિવસે, ઉત્તરોત્તર વૃદ્ધિ પામનાર, જગવંઘ, અને નિર્મળ ચંદ્રકેર જેવી કન્યાને ચંદ્રશ્રીએ જન્મ આપે. આ સમયે આકાશમાં સુંદર દ્વનિ થવા લાગ્યું. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને સર્વત્ર મંગળ દ્વનિ પ્રસરી રહ્યા; પરિવાર જનોએ ઘણે આનંદથી મને વદી આપી હ ઘણો સંતુષ્ટ થયા અને વધપિન વિધિ કરવા ગયે. સૂતિકા કૃત્ય થયા પછી, સર્વ લક્ષણ સંપૂર્ણ કુલ બાળીકાને જોઈ મેં ચંદ્રશ્રીને કહ્યું કે “હે ચંદ્રશ્રી, છે દેવિ, આપુત્રીના રૂપમાં પ્રત્યક્ષ પુર્વ જન્મગત પુન્યની પ્રતિમાજ અવતરી છે. છે પત્રિ, આ છોકરીના લક્ષણ જોતાં, આ પુત્રિ, જ્ઞાન બળથી સર્વ વિશ્વના કલ્યાણને પાત્ર થશે. આ કન્યા રન સંસારને સાર, ભૂતળનું ભૂષણ, અને સ્ત્રી સમુદાયને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust