________________ કરનાર રાજપુત્રને અર્પણ કર્યું. તાંબુલ ખાઈને સંતુષ્ટ થઈ મંદહાસ્યથી કુમાર . “હે સખી તારી સ્વામિનીએ અમારી સાથે ભાષણ પણ કર્યું નહી. આ તમારા દેશનો રીવાજજ કે કહેવાય કિંવા તેના બાષણને હું પાત્ર નથી એમ સમજવું ?" તરૂણી બેલી મહારાજ, આપના કયા ગુણથી મારી સ્વામિની સંતુષ્ટ થઈ છે તેની મને ખબર નથી. મહારાજ, દેવપૂજાની વખતે તે પ્રમત્ત થઈ હતી. અને કુમાર બો ઠીક ત્યારે તેની શાંતિ શી રીતે થાય? સખી એક શુભ દિવસે તે ક્ષેત્રપાળને પિતાના શરીરનો ભોગ આપ્યા શિવાય તે શાંત થનાર નથી. '' તરૂણું તરફ વળીને તે બોલી “હે સખિ અહિં આવ. હું તને આ બુદ્ધિવાના કુમારનું રૂપ બતાવીશ.” આ પ્રમાણે બેલી તેને હાથ પકડી તે તેને ત્યાં લઈ આવી અને બેસાડી રાજકુમાર તરૂણ તરફ જોઈ અત્યંત વિશમય થયો બ્રહ્માદેવે પિતાનું ચાતુર્ય બતાવવાનેજ તે સુંદરીને ઘડી હશે કે શું ? એવું પ્રશ્ન રાજપુત્ર મનમાં વિચારવા લાગે, તેના સ્વરૂપથી ચંદ્ર ગર્વહીન થઈ કકડા રૂપે તેના પગના નખ ઉપર ચોટયો તે નહી હોય, તે સ્ત્રી કેવી હતી. તેના સ્તન શોભાયમાન હતાં નાભી ગંભીર અને સુંદર હતી. અને નકકી સર્વ જગને વશ કરનાર તે રચંગારકૂપ જેવી હતી. તેના રૂપ જેવું ત્રિજ્યમાં કોઈનું રૂપ નહોતું. એમ બતાવવા તેના પેટ પર બ્રહ્મદેવે ત્રિવલી ઉત્પન્ન કરી હતી. તેના બને સ્તનના ટોચકાં પ્યાલાનાં ઢાંકણરૂપ દેખાતાં હતાં. કામદેવ તેના નેત્રરૂપી નદિમાં પેશી ભ્રકુટી દવય રૂપ તટપર ચાપ મૂકી ડુબકી મારી બેઠેલો દેખાતે હતો. તેના મુખને કુદરતી લાલ રંગને હોઠ કમળપર મુકેલા લાલ કમળની પાંખડી જેવા દેખાતા હતા. તેના જે જે અવયવો જોઈએ તે , તે અવયે કલ્પવલિલ પ્રમાણે મનને આનંદ આપતા હતા. મૃત્યુ લોકમાં આવું શ્રી રત્ન હોય તે સ્વર્ગની શી જરૂર છે ? તે ઘડીએ ઘડીએ નેત્ર કટાક્ષ ફેંકતી હતી તે ક્ષમાની ભૂમી, ગુણનું સદન, અને કરૂણરસની નદિ હતી. | મનરૂપી મર્કટને વંશ કરનાર એક વૃદ્ધ તપસ્વીની ત્યાં આવી. તપસ્વિનીને જેઈ બને તરૂણીઓ જીનેશ્વરના ગભારામાં પેશી ગઈ, પછી તપસ્વિની અંદર ગઈ અને જીનેશ્વરને પંચાંગ નમાવી બહાર આવી બીજી બાજૂએ રાજપુત્ર બે હતે તેના મસ્તકના વાળ ભુમી પર પડયા હતા. તપસ્વિની તેના તરફ ધર્મ અને રીત પ્રમાણે ધર્મ લાભ આપી બોલી " વત્સ તું સર્વદા સર્વ સંખ્યનું પાત્ર થા” તપસ્વિનીએ રાજકુમારને આશિર્વાદ આપી તેની કુશળતા પુછી. એટલામાં બને તરૂણીઓ જીનેશ્વરના ગભારામાંથી બહાર આવી અને ભક્તિ પૂર્વક તપસ્વિનીને વંદન કરી. તપસ્વિની નીચે બેઠી. રાજપુત્ર હાથ જોડી તેની આજ્ઞા લઈ ગ્ય P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust