________________ તરફથી ડાબી તરફ તે વજે. આ પ્રમાણે રાજકુમાર જે તરફ જાય તે તરફ તે , હાથી જતો હતો એમ કરતાં કરતાં છેવટે હાથી ક્રોધાવેશમાં તદન અંધ બની ગયેલી ને સૂંઢમાંથી તે સ્ત્રી ભેય ઊપર પડી તે નીરાપરાધી બાળાને કંઈપણ ઈજા થઈ નથી એવું જોઈ કુમાર બોલ્યો “હે બાળા હવે તું અહીંથી જલદી નાશીજા” એ સ્ત્રીએ ઉપકારની લાગણી સાથે કહ્યું કે મારા રક્ષણ માટે તું તારા પ્રાણનો ના શ કરીશ નહિ, રાજકુમારે હાથીને મુકી મારી જેથી કરીને તે પાછો હઠ અને રીસથી એકદમ રાજકુમારની પેઠે પડ. કુમારની પાછળ હાથી દેડયો ત્યારે કુમાર બમણા વેગથી દોડ અને એકદમ પેલી સ્ત્રીને ઉચકીને કેટલાક જિન દૂર લઈ ગયે. રસ્તામાં તેણે હાથીની નજર ચુકવવાને આડોઅવળો માર્ગ લીધો એટલામાં તે હાથીને મનુષ્યને ભાસ થવાથી તે તેણી તરફ પડ્યો અને તેણે પિતાના દાંત માર્યા કે તરતજ જમીનમાં પિશી ગયા, આ જોઈ કુમાર દાંત પર પગ મુકી હાથીના ગંડસ્થળપર સિંહે પ્રમાણે ચઢી બેઠે. હાથી ડેક હલાવતે પુનઃ ઊઠે છે એટલામાં કુમારે મોટો કુદકે મારી તેના ગંડસ્થળપર જોરથી પ્રહાર કર્યો અને કુમારના હાથે પુષ્કળ માર ખાધા પછી હાથી તદન નરમ થઈ સૂંઢથી અને મોઢા વાટે લેહી એકતે ત્યાંથી ચાલતો થયો. હાથી નરમ પડી ગયો તેને ક્રોધ જાતે રહ્યો એમ ઈ હાથીને છેડી કુમાર પણ ત્યાંથી નીકળી ગયો. . રાજકુમાર અને હાથી વચ્ચે ચાલતું યુદ્ધ જેવા સારૂ આકાશમાં ગંધર્વગણ આવ્યા હતા. કુમાર તર થયો હતો અને અતિશય થાકી ગયો હતો. પાણી માટે આમતેમ વનમાં આથડતે હતો. એટલામાં એક વિણાનાદ તેના સાંભળવામાં આ વ્યો. વીણાનું ગાયન સાંભળી કુમાર બોલ્યા " આ નિર્જન વનમાં ગાયન કયાં થતું હશે ? જ્યાંથી ગાયન સંભળાય છે ત્યાં એક સારો મહેલ હવે જોઈએ પરંતુ આગળ જોઉં છું તે મને વન શિવાય બીજું કાંઈ જણાતું નથી.” - કુમાર જે વનમાં ફરતો હતો ત્યાં લવંગ, સોપારી, પુનાગ, નારંગી, ઈત્યાદીકવૃક્ષો હતાં, કપૂર, નાગકેશર, અને ચંદનથી તે વન નંદનવન જેવું દેખાતું હતું. ઈદ્રિય દમન કરનાર શ્રેષ્ઠ રાજકુમાર ઘણે વિસ્મય પામે. અને વનમાં જોયું તે એક સ્ફટિકને મહેલ જોયો. તે મહેલની ભીંતો અતિ સ્વચ્છ હોવાથી પારદર્શક હતી, તે મહેલના શિખર પર પડનાર વૃક્ષ પુષ્પ સમુદાય રોજ રાત્રે ચંદ્રકાન્તરૂપી સમુદ્ર જલના મેજ ક્ષાલન કરતા હતા. તેના વિશાળ આંગણામાં એક કુંડ હતું તે આકાશના ચંદ્રબિંબ પ્રમાણે દેખાતું હતું, તે કમળયુક્ત કુંડમાં રાજકુમારે નાન કર્યું પછી તિર્થ દર્શન સાથે પિતાના અંતર બાહ્ય સંતાપને ત્યાગ કર્યો, કુંડમાંનું પાણી યથેચ્છ પીઈને સંતુષ્ટ થયો, મહેલમાં પેશીને ભક્તિથી ચંદ્રપ્રભુજીના બિં બનાં દર્શન કરી સ્તુતિ કરી કે હે જીનેશ્વર ચંદ્રપ્રભુ ચંદ્ર જેનું ચિન્હ છે જેની ક્રિીતિ ચંદ્રના કાંતિ જેવી છે અને ચંદ્રકાન્ત જેવી જેની કાંતિ નિર્મળ છે એવા હે જીનેશ્વર હું તને નમસ્કાર કરું છું. તારા મુખ ચન્દ્રના દર્શનથી મારું મન અને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust