________________ 25 : આસન પર બેઠા વાતચીત શરૂ થઈ તપસ્વિની બેલી જગતપર ઉપકાર કરનાર છે વિશ્વહિત ચિંતક તારૂ સદા કલ્યાણ થાઓ ખરેખર તમારા જેવાનો જન્મ કેવળ પરેપકાર માટે જ થાય છે, કારણ વૃક્ષ ફકત પિતાનું જ કલ્યાણ ઈચ્છતાં નથી. પરેપકાર કરતાં નડતાં નાના પ્રકારના દુઃખે જેને સુખકર લાગે છે એવા લેક કયાં છે તે હું ખેળતી હતી. પણ તમે કાલે જડી આવ્યા છે, ઠીક થયું. આ જગમાં પુરૂષ ગુણથી જે શોભે છે; મુગુટમાં જેમ મણું શોભે છે તેમ તારા ગે તારા ગુણ શેભે છે. * જે પરોપકાર કરવાની પિતાના અંગને ઇચ્છાથી કષ્ટ આપે છે તે તારી માફક જગમાં મહત્વ પામે છે. એ મારે અભિપ્રાય છે. તે ગુણ ગ્રહણ કરનારી જેમ જેમ તેના ગુણના વખાણ કરતી હતી તેમ તેમ રાજપુત્ર અધીકાઅધિક શરમાતો હતો, પછી હરિવિકમ વચ્ચેજ બેલી ઉઠયો કે “હે ભગવતિ મારા એવા ક્યા ગુણ છે? હું કોણ? અને મારૂ એટલું વર્ણન શામાટે કરવું જોઈએ? ચંદ્રના દેષાંક જેમ પ્રસંશા પામતા નથી. તેમ ગુણ પણ પ્રશંસા પામતા નથી. જુઓ પૂર્ણમાના ચંદ્રને કઈ વંદન કરતું નથી પણ બીજના ચંદ્રને સર્વ વંદન કરે છે. માટે જેના કરતા અધિક ગુણવાન બીજા છે તેવાની પ્રસંશા શી રીતે થાય? જેના અંગમાં અધિક શ્રેષ્ઠ જ્ઞાન છે તે જ ખરો જ્ઞાની છે. મારા જેવા નિર્ગુણ માણસ પ્રત્યે તારી જે ગુણવતી મતી છે તે વિપરીત મતી છે. તેનું કારણ એક પક્ષપાત અથવા આત્મ તુલ્ય; અવલોકન આ સિવાય તેનું કારણ નથી, ગુણ લોકોને સર્વ જગત્ ગુણ દેખાય છે અને ગુણ હિણને સર્વ જગત નિર્ગુણી દેખાય છે.” તપસ્વિની બેલી ચાલે, આપણે અહીં નજીકના તપોવનમાં જઈએ, અને મનને આનંદ પ્રાપ્ત કરી લઈએ. આ રાજપુત્ર–ઠીક. જેવી આપની આજ્ઞા. ' તપસ્વિની એ બે બ્રહ્મચારી છોકરાઓને બોલાવી તેના સન્મુખ ઉભા કર્યા. અને બને તારૂણીઓને સાથે લઈ તે તપોવનમાં ગઈ. રાજપુત્ર ક્ષણભર ઉભું રહી પછી છોકરાઓના આગ્રહથી તેપણ તપોવનમાં ગયે. પછી તે પૈકી એક બ્રહ્મચારી રાજપુત્રને એક વૃક્ષ નીચે બેસાડી ત્યાંથી ચાલ્યા ગયે. બ્રહ્મચારી એક ઝુંપડીમાં ગયે. અને ગુરુને નમસ્કાર કરી બોલ્યો કે “ગુરૂ માહારાજ કુમાર વટતરૂની છાયા નીચે બેઠે છે.” આ સાંભળી આનંદિત થઈ વર્લ્સ નામનો કુલપતિ બીજા તપસ્વીઓને સાથે લઈ હરીવિકમ પાસે ગયે જે તપસ્વીની દેવળમાં ગઈ હતી તેને પણ બેલાવી. ત્યારે તે પણ અર્થે પાત્ર હાથમાં લીધેલી મુની પત્નિને પણ સાથે લઈ આવી પછી સર્વ મુનિજનેથી વેષ્ટિત મંડલાચાર્યે તે રાજપુત્રને અધ્યદિ વગેરે આપ્યું; ચતુર ભાષણ કરનાર બ્રહ્મચારી છોકરાઓને જેણે આશ્રમ માર્ગ બતાવ્યું તેમાં નવ શ્રેષ્ટ કુલપતિ પર્ણકુટીકાના અગ્ર ભાગમાં મંડપ આગળ આવ્યા પ્રથમ ગુરૂ બેઠા પછી આજ્ઞા લઇ મંડલાચાર્યને નમ્રતાથી નમસ્કાર કરી કુમાર આસન પર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust