________________ કહેવામાં સમારે સર્વ પાત્ર કાઢી. કુમાર બપોરે નાન ભેજનાદિક કરીને સુંદર શિયાપર સ્વસ્થ પડયે હતો સાંજે સૂર્ય અસ્ત થયે, કમળના સંકેચાવાના ભયથી જાણે કે સૂર્યનું અનુકરણ કરનાર મકરંદ તેમના રોગથીજ જાણે કે પશ્ચિમ દિશા આરકત થએલી શોભતી હતી. નવીન ખીલેલાં પુષ્પના ગંધમાં લુબ્ધ થએલા કાળા ભેર ભ્રમરોથી સર્વ આકાશ વ્યાપી ગયું હતું. સાયંકાળે રાત્રીના સમયે વિદ્યાધરે જીતેંદ્ર આગળ નાખેલાં પુષ્પો આકાશના તારા ગણ જેવાં શોભતાં હતાં. તેજસ્વી યુવરાજ રાત્રીના આકાશમાં ચંદ્ર જેવો હતો ચંદ્ર જેમ કીરણો અને નક્ષત્રથી વેણીત હોય છે તેવી જ રીતે રાજા ક્ષત્રિય પરિવારથી વેટ્ટીત થયે હતો. વિસ્તર્ણ આકાશ જે મનક્ષત્રથી શોભે છે તેમ મોટી મોટી મશાલોના પ્રકાશથી સભા શેભતી હતી. આજ્ઞાકારક શિષ્યને શિક્ષણ આપીને નિદ્રા માટે ગુરૂ જેમ રાતરે ઉડી જાય છે તેમ સંધિ વીગ્રાહારી વાતો કહીને કુમાર ત્યાંથી ઉઠે ઠેક ઠેકાણે અંગ રક્ષકોના સપ્ત પહેરા હોવાથી ત્યાં તેમની બીકથી કીડી પણ પ્રવેશ કરી શકે નહિ એવા ગોળ પીંજરા જેવા શિયા ગુડમાં ઉત્તમ પલંગ પડેલો હતો તેપર હરિવિક્રમ સૂતો સ્વસ્થ નિદ્રા લીધા પછી પ્રાતઃકાળનો સમય થવાથી કુમાર ઉઠયે ઉઠીને નેત્ર ઊઘાડી જુએ છે તો પિતે વનરાં એકલેજ શ્રીખંડ વૃક્ષ પલવની શૈયા પર પિતે સૂતેલો છે એમ જેયું આથી કુમાર ચકીત થયે અને મને નમાં બોલ્યા " શું ? આ કાંઈ જાદુ છે? કિંવા હું સ્વપ્ન તે નથી જેતે ? ભ્રમિત તે નથીને? સ્વસ્ત ચિત્તે બોલ્યા ના તેમત નથી. કારણ આ સર્વ વાતે હું પ્રત્યક્ષ અનુભવું છું. અંહિ આસપાસ સિંહે વ્યાવ્ર ઇત્યાદિના શબ્દ સંભળાય છે. જંગલમાં હાથીઓ છે ખરેખર આવા ભયંકર જગલમાં વિદ્યાધર કિવા દેવ મને હરણ કરીને લાવ્યા છે એમ ભાસે છે, કારણ એમ ન હોય તો આવી દેવી થીતિ મને શી રીતે પ્રાપ્ત થાય? મોટા યોદ્ધાઓ જેની આજુબાજુ બેઠા હતા તે અને મારૂં રહેવાનું ઘર નાહના બચ્ચાએ કરેલા માટીને ઘરની માફક એકદમ અદૃષ્ય શી રીતે થયું ? તેમજ મારા મહેલની આજુબાજુના હાથી, ઘોડા, રથ, પાયદળ, વગેરેનો સમુદાય શેતરંજની રમતના સિન્ય પ્રમાણે એકદમ કયાં અદ્રશ્ય થયા હશે? મોટા સંકટમાં પડ્યા પછી વિચાર શીલ અને ધૈર્યવાન પુરૂએ નામ જે શેક કર ગ્ય નથી. આ લેકમાં નીતિ માર્ગથી ચાલે તેપણ વિપત્તીરૂપ કાંટો ક્યા પુરૂષને નથી વાગ્યે? વિપત્તી ગ્રહસ્થ પુરૂષના માનમાં વસનાર ધર્ય જેવું દેખાઈ આવે છે તેવું સંપત્તી ને સુખને પુર્ણ ઉપભોગ કરનારના મનમાં કેઈ દિવસ જોવામાં આવતું નથી. ' ' આ પ્રમાણે જુદા જુદા તરંગરૂપી ભ્રમરે તેના માનમાં ગણગણાટ કરતા હતા તે સમયે તેની સ્થીતિ જોવાને માટે સૂર્યને ઉદય થયો; હે કેતૂ તે આ પુરૂષનું અપમાન કર્યું એમ જાણીને સૂર્યે ક્રોધથી પિતાના લાલ કીરણે ફેંકયા. અર" ધ્યમાં સ્થળ પવિનીએ પોતાના વીકાસેલા કમળરૂપી મુખથી લાલસૂર્ય કારણે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust