________________
ધ અને ધનાયક
ગ્રામધ, જોકે મેક્ષની પ્રાપ્તિ માટે પર્યાપ્ત નથી, તાપણુ જે ધર્મના પાલનથી મેાક્ષની પ્રાપ્તિ થાય છે તે ધર્મના પાયેા અવશ્ય છે. જો ગ્રામધર્મ વ્યવસ્થિત ન હોય અને તેથી આખા ગામમાં ચેરી, લૂટફાટ, વેશ્યાગમન, પશુહિંસા, અત્યાચાર, અનાચાર થતાં હાય તા તેવા ખરાબ ગામમાં જઈ આત્મશેાધક ત્યાં શું આત્મસાધના સાધી શકે ખરા ? કદાચ તે અજાણ્યે તે ખરાબ ગામમાં ચાલ્યા ગયા હાય અને ત્યાં ચારના કે એવા ખીજા કાઈ અત્યાચારીના ઘરનું અન્ન ખાવામાં આવી ગયું હેાય તે માનસશાસ્ત્રના નિયમાનુસાર તે ખરાબ અન્નની ખરાબ અસર તેના મન ઉપર પડયા વગર રહેતી નથી.
આ સિવાય જે ગ્રામમાં ગ્રામધર્મનું પાલન કરવામાં આવતું નથી તે ગ્રામમાં એક સજ્જન કે સાધુપુરુષ દુષ્ટ માણસાની વચ્ચે પેાતાની સજ્જનતાની કે સાધુતાની પૂરેપૂરી રક્ષા કરી શકતા નથી. તે કારણે તે સાધુપુરુષ તેવા ખરાબ ગામમાં સ્થિરવાસ કરી શકતા નથી. અને જ્યાં સુધી પ્રત્યેક ગામમાં ઓછામાં ઓછે એક પણ સન્માર્ગ પ્રદર્શી ક—ગ્રામનાયક ન હેાય ત્યાં સુધી ગ્રામવાસીઓમાં સદ્ધર્મ પ્રત્યે અભિરુચિ પેદા થતી નથી.
જ્યાં સધર્મ પ્રત્યે અભિરુચિ નથી ત્યાં સભ્યતા કે સંસ્કૃતિની રક્ષા થતી નથી. સભ્યતાની રક્ષા માટે ગ્રામધર્મની આવશ્યકતા રહે છે. કારણ કે સભ્યતા કે સંસ્કૃતિનું ઉદ્દભવસ્થાન ગ્રામધર્મ છે. એટલા માટે જ્યાં ગ્રામધર્મની રક્ષા થતી નથી ત્યાં સભ્યતા પણ જળવાતી નથી. અનાર્ય દેશોમાં ગ્રામધર્મ ન હેાવાને કારણે સભ્યતા પણ હેાતી નથી, અને તેથી અસભ્ય~~~અનાદેશમાં સાધુપુરુષાતે વિચરવાને ભગવાને નિષેધ કર્યાં છે.
પ્રત્યેક ગામમાં સન્માર્ગદર્શક અથવા મુખીની ખાસ આવશ્યકતા રહે છે. કારણ કે તે જ ગ્રામજતાને ધર્માધર્મનું, સત્યાસત્યનું, સુખ
૧. આહાર તેવા આડકાર' એ લેાકેાકિત અનુસાર
6