________________
૨૦.
ચૌદ ગુણસ્થાન
ઉત્પન થવામાં પ્રથમ તે જીવની ઈષ્ટ અનિષ્ટ વસ્તુ પ્રત્યેને સંયોગ વિયોગ આધાર રાખે છે.
ઇન્ટ સંગ–જ્યારે જીવને જડ અથવા ચેતન આદિ ઇષ્ટ વસ્તુને સંયોગ ઉત્પન્ન થાય છે ત્યારે તે અત્યંત પ્રમુદિત થાય છે. આનંદના ગર્વમાં વધતો મને મચાવે છે અને દરેક પ્રકારે મનને આનંદ ક્રીડાથી મનાવતે તીવ્ર તીવ્રતર અને તીવ્રતમ જાતિની રાગ મેહની દશામાં તે તે વસ્તુ દ્રવ્ય ઉપર સચોટ રીતે મનને જોડે છે અને જોયા બાદ તે તે વસ્તુની ઉપર પ્રાપ્તિ, સંરક્ષણ અને ઉપભાગમાં મનને એકલય (એકતાર) કરી દીએ છે. અને એ વસ્તુની ઈષ્ટ વિચારણામાં વચ્ચે જ જાય છે.
આ રાગ અને મેહની વિચારણામાં પુનઃ બે વિભાગો પડી જાય છે. (૧) એક પ્રશસ્ત વિભાગ અને (૨) બીજે અપ્રશસ્ત વિભાગ શુધ્ધ દેવત્વ, શુધ્ધ ગુરુ તાવ, શુધ્ધ ધર્મ તત્વને અંગે કરાતો રાગ-મેહને પ્રશસ્ત અને તેથી વિપરીત જાતિને કુદેવ, કુધર્માદિક તથા અર્થ-કામને અગે કરાતો, ઉત્પન્ન થતો રામમોહ તે અપ્રશસ્ત કહેવાય છે.
પ્રશસ્ત રાગ ને શુધ્ધ છે અને શુધ્ધ રાગ થતાં, જીવ તેના સેવનથી થતા પુણ્ય પ્રકૃતિરૂપ અધ્યવસાયે આશ્રયી શુભ કર્મોપાર્જન કરે છે. એ પ્રશસ્ત રાગ મોહ પણ તથાવિધ શુભ કર્મ દ્વારા જીવને દેવ આદિક શુભ ગતિ પ્રાપ્ત કરાવે છે. ત્યારે અપ્રશસ્ત રાગ એ અશુધ્ધ રાગ છે અને એમાં રત થએલે જવ તથા વધ અશુભ કર્મ દ્વારા અશુભ કર્મોપાર્જન કરી નરક આદિ કુમતિમાં રખડે છે.
- અનિષ્ટ સંગ જીવને જ્યારે અનિષ્ટ વસ્તુને સંગ પ્રાપ્ત થાય છે ત્યારે જીવને તે પ્રત્યે અરુચિ-આવેશ આવે છે, ક્રોધમાં આવી જાય છે, ઠેષબુદ્ધિ પેદા થાય છે, એ ઠેષને મન કેળવતું જાય છે અને એ વિચારો હૃદયમાં
ઘર કરી જીવને કલ્પાંત કરાવે છે, અનેક દુષ્ટ વિચારોની શ્રેણી (કષાયની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com