________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
તે બંન્ને પૂ.આચાર્ય ભગવંતોએ ચોથી થોય પ્રમાણિત માની છે, તે આગળ લખીશું.
આ પ્રમાણે નવભેદથી ચૈત્યવંદનાનું સ્વરૂપ છે.
(१६) प्रश्न :- શ્રી વ્યવહારસૂત્રના ભાષ્યમાં ત્રણ થોયથી ચૈત્યવંદના કરવાની કહી છે તે ગાથા આ પ્રમાણે છે
तिन्नि वा कट्टई जाव, थुइउ तिसिलोइया ।
ताव तत्थ अणुन्नायं, कारणेण परेणवि ॥१॥ अस्यार्थ :श्रुतस्तवानंतरं तिस्रः स्तुतीस्त्रिश्लोकिकाः श्लोकत्रयप्रमाणा यावत् कुर्वते तावत्तत्र चैत्यायतने स्थानमनुज्ञातं कारणवशात् परेणाप्युपस्थानमनुज्ञातमिति वृत्तिः ॥
૬૧
ભાવાર્થ :- શ્રુતસ્તવાનંતર ત્રણ થોય – ત્રણ શ્લોક પ્રમાણ જયાં સુધી કહીએ ત્યાં સુધી દહેરાસરમાં રહેવાની આજ્ઞા છે. કારણવશ તે ઉપરાંત પણ રહેવાની आज्ञा छे.
આ પાઠ શાસ્ત્રમાં છે તો પછી તમે ત્રણ થોયની ચૈત્યવંદના શામાટે भानता नथी ?
ઉત્તર :- હે સૌમ્ય ! તમને આ ગાથાનો યથાર્થ તાત્પર્ય ખબર નથી. તેથી જ તમે પોપટની જેમ ત્રણ થોય ત્રણ થોય કહો છો. તે ગાથાનું તાત્પર્ય નીચે પ્રમાણે છે, તે તમે સાંભળીને વિચારજો.
(१७) भाष्यं ॥ सुत्ते एगविहच्चिय भणियातो भेयसाहणमज्जुत्तं । इथूलमईकोई, जंपइ सुत्तं इमं सरिडं ॥८२२ ॥ तिन्निवा कट्टई जाव, थुईओ तिसिलोइया । ताव तत्थ अणुन्नायं कारणेण परेणवि ॥८२३॥ भणइ गुरुतं सुत्तं, चिइवंदणाविहि परुवगं नभवे । निक्कारणजिणमंदिर, परिभोग निवारगत्तेण ॥८२४॥ जं वा सट्टो पयडो, पक्खंतरसूयगो तर्हि अस्थि । संपुन्नं वा वंदइ, वा तिन्निउथईओ ॥८२५ ॥ एसो वि हुं भावत्थो, संभाविज्जइ इमस्स सुत्तस्स । ता अन्नत्थं सुत्तं, अन्नत्थ न जोइउं जुत्तं ॥८२६ ॥ जइ एत्तियमेत्तंचिय, जिणवंदण मजुमयं सुहुत्तं । थुइथोत्ताइ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org