________________
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૧૬૩ सुयसामाइयस्स रोवणत्थं नंदिकरावणिय देवे वंदावेह ॥ गुरु वंदेहति भणित्ता तं वामपासे ठवित्ता तेण समं वटुंति आहिं ॥ थुईहिं देवे वंदावेइ सिद्धत्थ पज्जंतेय सिरिसंति १, संति २, पवयण ३, भवण ४, खित्ताय देवणाय ५, तहा वेयावच्चगराणय ६, उस्सग्गा हुंति कायव्वा केवलं शांतिनाथाराधनार्थं कायोत्सर्गः सागरवरगंभीरेत्यंतं लोग्गस्सुज्जोयगराचिंतनतः सप्तविंशत्युच्छवासमानः कार्यः । शेषेषु तु नमस्कारचिंतनं क्रमेण स्तुतयः श्रीमते शांतिनाथायेत्यादि ।॥१॥ उत्पृष्टरिष्टेत्यादि ॥२॥ यस्याः प्रसादेत्यादि ॥३॥ ज्ञागादेगुणेत्यादि ॥४॥ यस्याः क्षेत्रं समाश्रित्येत्यादि ॥५॥ सर्वे यक्षांबिकेत्यदि ॥६॥ तउ नमोक्कारं काड्डेय जाणु जयवीयरायेत्यादिगाथे च इतीयं प्रक्रिया सर्वनंदीषु तुल्यत्वे तत्समोच्चारणत्वं चेइय वंदणाणंतरं खणासमणपुव्वं भणेइ ॥
(૫૩) ભાવાર્થ સુગમ છે.
ઉપરોક્ત પાઠોનો સાર એ છે કે, રાઇપ્રતિક્રમણના અંતમાં ચાર થાયથી ચૈત્યવંદના કરવાની કહી છે.
અમે ઉપર જેટલા શાસ્ત્રોની સાક્ષીથી દેવસિ પ્રતિક્રમણની વિધિ લખી આવ્યા છે, તે સર્વે ગ્રંથોમાં રાઈપ્રતિક્રમણના અંતમાં ચાર થાયથી ચૈત્યવંદના કરવાની કહી છે. સેકં ૩મયેમિતિ મહીમાષ્યવનપ્રામાખ્યાત્િ II
તથા શ્રીઅભયદેવસૂરિજીએ તથા તેમના શિષ્ય દેવસિ પ્રતિક્રમણની આદિમાં ચાર થાયથી ચૈત્યવંદના કરવાની કહી છે. તથા શ્રુતદેવતા અને ક્ષેત્રદેવતાના કાયોત્સર્ગ કરવો અને તેમની થોય કહેવાની કહી છે.
સમ્યક્ત્વ-દેશવિરત્યાદિના આરોપણની ચૈત્યવંદનામાં પ્રવચનદેવી, ભુવન દેવતા, ક્ષેત્રદેવતા, વૈયાવચ્ચગરાણ, તેના કાયોત્સર્ગ અને એ સર્વેની પૃથક પૃથક થાય કહેવાની કહી છે.
આ સામાચારીના અંતિમ શ્લોકમાં એવું લખ્યું છે કે શ્રીઅભયદેવસૂરિજીના સામ્રાજ્યમાં આ સામાચારી રચી છે અને આ પુસ્તકની સમાપ્તિમાં પણ એવું લખ્યું છે કે.. તિ શ્રીરઘરત૨/છે શ્રીગમયેવસૂરિવૃતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org