________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
339
छे. परंतु भूलपाठ अने तेनी टीअ-यूर्शिमां भे सेवा प्रहारनो (सम्मत्तस्स य सुद्धि - सेवा प्रहारनो) पाठ होय त्यारे पाठांतर सिद्ध थाय. परंतु जेवा પ્રકારનો કોઈ પાઠાંતરનો પાઠ સાક્ષી સહિત લખ્યો નથી. તેથી એ સિદ્ધ થાય છે કે, શ્રીધનવિજયજી-રાજેન્દ્રસૂરિજીએ જ તે પદ મતાંધ બનીને નવીન પ્રક્ષેપ दुर्यो हशे साथी स्पष्ट ४शाय छे हे, तेभने भिनेन्द्रवाशीनो छेह, लेह, ન્યૂનાધિક કરવાનો ડર નથી. તેનાથી તેઓ જૈનમત અને ચતુર્વિધ સંઘના વિરોધી સિદ્ધ થાય છે.
(૪૩) પૃષ્ટ-૪૭૪ ઉપર શ્રીજ્ઞાનવિમલસૂરિકૃત ગ્રંથની સાક્ષી આપી છે. તેનાથી તો તેમની કલ્પના કિંચિત્ માત્ર પણ સિદ્ધ થતી નથી. પરંતુ તમે જો જ્ઞાનવિમલસૂરિજીના લેખને સત્ય માનો છો, તો શ્રીજ્ઞાનવિમલસૂરિજી તપગચ્છમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિ અને ધર્મસંગ્રહના કર્તા મહોપાધ્યાય શ્રીમાનવિજયજી ગણિના સમયમાં તેઓની સાથે થયા છે.તે શ્રીજ્ઞાનવિમલસૂરિજીએ દૈવસિક રાઈ પ્રતિક્રમણની વિધિ લખી છે, તે નીચે प्रमाणे छे
"सुगुरु गणधर पाय प्रणमेव विधि प्रभणूं पडिक्कमणनी भविकजीव उपगार काजे षट् आवश्यक नितु प्रति करो जेम भवदुःख भांजे भूमि प्रमार्जि मुहपत्ति थापना चरवलो लेइ मनथीर करीने आपणुं खमासमण धूरिदेइं १ ढाल ॥ वीर जिणेसर चरण कमल० ए देशी ॥ प्रथम इरिया पडिक्कमी मुहपत्ती पहिलेही सामायक संदिसावुं ढाडं खमासमण दुग दे गुरुमुखे सामायक ग्रहें कही एक नोकार तदनंतर चउंत्थोभंदई कहे त्रिण्य नोकार २ सामायिक लेवा तणो विधि इंणिपरे पुरइं पच्चखाण करवो तिहां वेला जाणी असुर पडिलेहें पुण मुहपत्ति दोइ वंदन देवें दूति चउविह पचखाण तेम यथा सकति लेवें ३ चैत्यवंदणं नमुत्थुणं कहि चैत्यस्तव प्रभणे मंगल एकैक काउसग्ग करी थुइ निसुणई काउसग्ग करें च्यार च्यार थुइ देव वांदे बेसी शक्रस्तव कही निज पाप निकंद ४ च्यार खमासमणां दीइं भगवन् आचारज उपाध्याय वरसाधु जेह वंदे गुण संयुक्त"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org