________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
થોય કહી છે.
27
=
Jain Education International
આ લેખ મિથ્યા છે.
પૃષ્ટ-૧૩૦ ઉપર યોગશાસ્ત્ર બાબતે, પૃષ્ટ-૧૩૧માં સંઘાચા૨ ભાષ્ય વૃત્તિ અંગે ઇત્યાદિ એ બંને લેખ ઉપર મુજબ લખ્યા છે. તે સર્વ લેખ મિથ્યા છે.
ઇત્યાદિ અનેક ગપ્પાં લખીને થોડાં દિવસોની મહિમા પૂજા માટે એમણે જે કલ્પિત પંથ ચલાવ્યો છે તથા કલ્પિત પુસ્તક બનાવ્યું છે. એનાથી એમનો દીર્ઘસંસા૨ જણાય છે. જો તેઓ હજું પણ તેમના મિથ્યામતનો ત્યાગ કરીને તપગચ્છની સામાચારીનો સ્વીકાર કરી લે અને કોઈ સંવેગીને ગુરુ બનાવી લે, તો હજું પણ તેમનું કલ્યાણ થઈ શકે છે.
૩૮૩
[7] -
For Private & Personal Use Only
www.jainelibrary.org