________________
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૩૬૫
“પાક્ષિક સૂત્ર વૃત્તિકાર પ્રશ્નપૂર્વક જિનેન્દ્ર વાણીરૂપ શ્રુતાધિષ્ઠાતું. દેવતાને દઢ કરે છે. તે પાઠ આ પ્રમાણે છે.
__ सुय गाहा । श्रुतमर्हत्प्रवचनं श्रुताधिष्ठातृ देवता श्रुतदेवता संभवति च श्रुताधिष्ठातृ देवता यदुक्तं कल्पभाष्ये ॥ सव्वं च लक्खणोवेयं समहटुंति देवता सुत्तं च लक्खणो वेयं जेण सव्वण्णु भासियंति ॥ भगवती पूज्यतमा ज्ञानावरणीय कर्मसंघातं ज्ञानघ्नकर्मनिवहं तेषां प्राणिनां क्षपतु क्षयं नयतु सततमनवरतं येषां किमित्याह श्रुतमेवातिगंभीरतया अतिशयरत्नप्रचुरतया सागरः समुद्रः श्रुतसागरः तस्मिन् भक्तिर्बहुमानो विनयश्च समस्तीति गम्यते, ननु श्रुतरुप देवताया उक्तरुप विज्ञापना युक्ताश्रुतभक्तेः कर्मक्षयकारणत्वेन सुप्रतितत्वात् श्रुताधिष्ठातृ देवतायास्तु व्यंतरादिप्रकारायानयुक्ता तस्याः परकर्म क्षपणेऽसमर्थत्वादिति तत्र श्रुताधिष्ठात्री देवतागोचरशुभप्रणिधानस्यापि स्मर्तुः कर्मक्षयहेतुत्वेनाभिहितत्वात्, तदुक्तं ॥ सुयदेवयाए जीए संभरणं कम्मक्खयकरं भणियं नत्थिति अकज्ज अकज्झकरीव एवमासायणातीए किंचेहेदमेव व्याख्यानं कर्तृमुचितं येषां सततं श्रुतसागरे भक्तिस्तेषां श्रुताधिष्ठातृ देवता ज्ञानावरणीयकर्मसंघातं क्षपयत्विति वाक्यार्थोपपत्तेः व्याख्यानांतरे तु श्रुतरुपदेवता श्रुतभक्तिमतां कर्मक्षपयत्विति सम्यग्नौपपद्यते श्रुतस्तुतेः प्राग् बहुशोऽभिहितत्वाच्चेति तस्मात्प्रस्थितमिदमहत्पाक्षिकी श्रुतदेवतेह गृहयते इति ॥
(५७) भावार्थ :- श्रुत ४ मरितनुं प्रवयन, ते श्रुतनी अधिष्ठाता દેવતા તે શ્રુતદેવતા સંભવે છે. કલ્પભાષ્યમાં પણ તેમજ કહ્યું છે. સર્વ શુભલક્ષણ સહિત પદાર્થને દેવતા સમધિષ્ઠિત છે, તેથી સર્વજ્ઞ ભાષિત સૂત્ર પણ સર્વ શુભલક્ષણથી સહિત હોવાના કારણે દેવતાધિષ્ઠિત છે. તે શ્રુતદેવી કેવી છે? ભગવતી અર્થાત્ અધિક પૂજય છે તે શ્રુતદેવી. જેમાં જ્ઞાનાદિક બહુ રત્નો ભરેલા છે તે શ્રુતસમુદ્ર, તેની વિશે જે જીવોના અંતઃકરણમાં ભક્તિ, पदुमान, विनय छ, तमना भसमुनो ना२ ४२. मा तात्पर्य छे."
અહીં કોઈ પ્રશ્ન કરે કે, શ્રુતરુપ દેવતાને જે વિનંતી કરવાની કહી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org