Book Title: Chaturtha Stuti Nirnaya Part 1 2
Author(s): Atmaramji Maharaj
Publisher: Nareshbhai Navsariwala Mumbai
View full book text
________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
उ६८ समहटुंति देवता सुत्तं च लक्खणो वेयं जेण सव्वण्णु भासियंति ॥ भगवती पूज्यतमा ज्ञानवरणीयकर्मसंघातं ज्ञानघ्नकर्मनिवहं । तेषां प्राणिनां क्षपतु क्षयं नयतु सततमनवरतं येषां किमित्याह श्रुतमेवातिगंभीरतया अतिशयरत्नप्रचुरतया सागरः समुद्रः श्रुतसागरः तस्मिन् भक्ति बहुमानो विनयश्च समस्तीति गम्यते ननु श्रुतरुप देवताया उक्तरुप विज्ञापना युक्ता श्रुतभक्तेः कर्मक्षयकारणत्वेन सुप्रतीतत्वात् श्रुताधिष्ठातृ देवतायास्तु व्यंतरादिप्रकारायानयुक्ता, तस्याः परकर्मक्षपणेऽसमर्थत्वादिति तन्न श्रुताधिष्ठात्री देवतागोचरशुभप्रणिधानस्यापि स्मर्तुः कर्मक्षयहेतुत्वेनाभिहितत्वात् तदुक्तं सुयदेवयाए जीए संभरणं कम्मक्खयकरं भणिय नस्थिति अकज्जकरीव एवमासायणातीए किंचेहेदमेव व्याख्यानकर्तुमुचितं येषां सततं श्रुतसागरे भक्तिस्तेषां श्रुताधिष्ठातृ देवता ज्ञानावरणीयकर्मसंघातं क्षययित्विति वाक्यार्थोपपत्तेः व्याख्यानांतरे तु श्रुतरुप देवता श्रुते भक्तिमतां कर्मक्षप यत्विति सम्यग् नोपपद्यते श्रुतस्तुतेः प्रागे बहुशोऽभिहितत्वाच्चेति तस्मात् प्रस्थितमिदमर्हत्पाक्षिकी श्रुतदेवतेह गृह्यते इति ॥"
(૫૯) ભાવાર્થ :- હવે પ્રારંભિત સૂત્રની સમાપ્તિમાં શ્રુતદેવતાને વિનંતી કરે છે. શ્રુત અહેતું પ્રવચન છે, તે અહમ્ પ્રવચનની જે અધિષ્ઠાતા हेवी, ते श्रुतवी.. श्रुताधिष्ठात हेवी डोवानो संभ छ, ठेथी (भा प्रभा) કલ્પભાષ્યમાં આ વાત કરી છે. (અર્થાત્ અર્હત્ પ્રવચનની અધિષ્ઠાતા દેવી, શ્રુતદેવી હોવાનો સંભવ છે, એમ કલ્પભાષ્યમાં કહ્યું છે.) જે વસ્તુ લક્ષણયુક્ત હોય છે, તે સર્વે વસ્તુઓ દેવતાથી અધિષ્ઠિત હોય છે. અને સર્વજ્ઞભાષિત સૂત્ર સર્વલક્ષણોથી સંયુક્ત છે, તેથી તેના અધિષ્ઠાતા દેવતા છે. પૂજવા યોગ્ય ભગવતી જીવોના, જ્ઞાનની આશાતના કરવાથી ઉત્પન્ન થયેલા જ્ઞાનાવરણીય કર્મના સમુહનો નાશ કરો. જેઓની સતત ધૃતસાગરને વિશે ભક્તિ બહુમાન અને વિનય છે, તે જીવોના જ્ઞાનાવરણીય કર્મોના સમુહનો નાશ કરો. આ शत (अर्थ) ०४९॥य छे.
અહીં વાદી પ્રશ્ન કરે છે કે, શ્રુતપ દેવતાને વિજ્ઞપ્તિ કરવી યુક્ત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/74b949c81670e8e8dc65a6a6b3fc20f0ba925634f1159c887c858c3ada40c81c.jpg)
Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386