________________
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૧૮૫ तवं, छम्मासं तान काउ मलं ॥५॥ एमाह इगुणतीसुण, यंपीनसहो न पंच मासमवि । एवं चउ तिउ मासं, न समत्थो एगमासंपि ॥६॥ जा तंपि तेर सुण चउ तीसइ माइउ दुहाणीए ॥ जा चउत्थंनो आयं बिलाई जापोरिसी नमोवा ॥७॥ जं सक्कइतं हियए, धरेत्तु ( इति पंचमावश्यकम् ) ॥५॥ पेहणपोत्तिं दाउं वंदण मसढो तं चिय पच्चक्खाए विहिणा ॥८॥ इति षष्ठमावश्यकम् इच्छामो अणुसटुिंति भणीय उवविसीअ पढइ तिन्नि थुइ ॥ मीउसद्देणं सक्कत्थयाइ तो चेइए वंदे ॥९॥ इति रात्रि प्रतिक्रमणे षडावश्यकानि ॥२॥ अह पक्खियं चउद्दसी, दिणंमि पुव्वं व तत्थदेवसियं सुत्तं तं पडिक्कमिउ, तो सम्म इमं कमंकुणइ ॥१०॥ मुहपोत्ती वंदणयं संबुद्धा खामणं तहा लोए ॥वंदणपत्तेय खामणं च वंदणयमह सुत्तं ॥११॥ सुत्तं अब्भुट्ठाणं उस्सग्गो पुत्तिवंदणं तहयं । पज्जंतिय खामणयं, तह चउरो छोभवंदणया ॥१२॥ पुव्वविहिणेव सव्वं देवसियं वंदणाइ तो कुणइं ॥ सिज्ज सूरि उस्सग्गो, भेउ संतिथय पढणेय ॥१३॥ एवं चिय चउमासे, वरिसे य जहक्कम विहीणेउ ॥ पक्खवचउमासवरिसे, सुनवरिनामंमि नाणत्थं ॥१४॥ तह उस्सग्गो जोआ, बारस (१२) वीसा (२०) समंगलचत्ता ॥ (४०) संबुद्धखामणत्ति पण सत्तसाहूण जहसंखं ॥१५॥ इति श्रीपाक्षिकादिप्रतिक्रमणषडावश्यक संपूर्णम् ॥
(६१) भावार्थ सुगम छे.
આ ઉપરના પાઠમાં દેવસિક પ્રતિક્રમણની વિધિમાં ચાર થાયથી ચૈત્યવંદના કરવાની, મૃતદેવતા તથા ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરવાનો અને તેમની થાય કહેવાની કહી છે. તથા
રાઇપ્રતિક્રમણના અંતમાં ચાર થાયથી ચૈત્યવંદના કરવાની કહી છે.
જો કે કોઈ કોઈ શાસ્ત્રક્ત વિધિમાં સામાન્ય નામથી ચૈત્યવંદના કરવાની કહી છે. ત્યાં પણ પ્રતિક્રમણની આદંતની ચૈત્યવંદનામાં ચાર થોયની ચૈિત્યવંદના જાણી લેવી. કારણ કે ઉપર લખેલા ઘણા શાસ્ત્રોમાં વિસ્તારથી ચાર થોય પૂર્વક જ ચૈત્યવંદના કરવાની કહી છે. સર્વે આચાર્યોનો મત એક જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org