________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૨ ૨૫
(૭૪) શ્રીઆવશ્યક ચૂર્ણિમાં દશપૂર્વધર શ્રીવજસ્વામિજીએ ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કર્યો, એવો પાઠ છે, તે પાઠ ઉપર (આગળ) લખી આવ્યા છીએ. તેમાં જો કોઈ મુગ્ધ જીવ એવું કહે કે “શ્રીવજસ્વામીજીએ તો એક જ વાર કાયોત્સર્ગ કર્યો હતો. પરંતુ પ્રતિદિન કાયોત્સર્ગ નહોતા કરતા.” તેનો જવાબ એ છે કે શ્રીવજસ્વામિજી મહારાજા તો અતિશય યુક્ત હતા. તેથી તેઓશ્રીને તો એક જ વાર કાયોત્સર્ગ કરવાથી ક્ષેત્રદેવતા પ્રગટ થઇને આજ્ઞા આપી ગયા હતા અને હાલતો નિત્ય કરીએ છીએ તો પણ ક્ષેત્રદેવતા પ્રત્યક્ષ થતા નથી. તેથી શ્રીવજસ્વામિની બરાબરી કરીને જો પ્રતિદિન કાયોત્સર્ગ કરવાનો નિષેધ કરે, તેને સર્વે મૂર્ખઓમાં શિરોમણિ જાણવો.
પ્રતિદિન ક્ષેત્રદેવતાદિનો જે કાયોત્સર્ગ કરાય છે, તે શ્રીજીવાનુશાસન ગ્રંથની સાક્ષીથી કરાય છે, તેનો પાઠ પૂર્વે આપણે જોયો જ છે.
.......................... (७५) आवश्य सूत्रनो 16:॥ यदुक्तं ॥ मममंगलमरिहंता, सिद्धा साहू सुहं च धम्मो अ।
सम्मदिट्ठी देवा, दितु समाहिं च बोहिं च ॥४७॥ मम इत्यात्मनिर्देशे मंगलं दव्वमंगलं भावमंगलं च दव्वमंगलं दहियक्खाइणो, भावमंगलं एगतियमच्चंतियं सारी राइपच्चहोवसामगत्तेण मांगलयति भावात् मंगं वा लातीत्यादि शब्दार्थत्वप्रवृतेश्च इदमेवाहदादिविषयं पंचविधं ॥ तदेवाह ॥ अरिहंता सिद्धा साहूसुयं च धम्मो य तत्थ ॥ अट्टविहं पिय कम्मं, अरिभूयं होइ सव्वजीवाणं ॥ तं कम्ममरिहंता, अरिहंता तेण वुच्चंति ॥ तथा षिम् बंधने सितं बद्धंघमातं दग्धं कर्म यैस्ते सिद्धां तथा ज्ञानादिभिनिर्वाणं साधयंतीति साधवः ॥ श्रुयते इति श्रुतम् ॥ अंगोपांगादिविविधभेद आगमः ॥ दुर्गतिपतज्जंतुधारणाद्धर्मः ॥ च शब्दः समुच्चयार्थः । इह चान्यत्र चत्वार्येव मंगलानि पठ्यते ॥ इह तु अनुष्ठानरुपधर्मस्य प्रक्रान्तत्वाद्धर्मस्यापि पंचमंगलतया विशेषभणनमदोषायेति तथा सम्यगविपरीता दृष्टिस्तत्त्वार्थदर्शनं येषां ते सम्यग्दृष्टयो देवा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org