________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૩૩૧ इरियावहियं पडिक्कमियं खमासमण पुव्वं मुहपत्ति पडिलेहिय पढम खमासमणं सामाइयं संदिसावेमि बीय खमासमणे सामाइए ठामित्ति भणिउण अद्धावणउ नमोक्कारपुव्वं करेमिभंते सामाइयं इच्चाइ दंडगं भणिउण खमासमण दुगेण सज्झायं च संदिसाविय सुहज्झावसाओ जहन्नओ वि घडियादुगं चिट्ठइ तदज्झवसाणे मुहपोत्तिं पडिलेहिय पढम खमासमणे सामाइयं पारेमि गुरु पुणोविकायव्वे बीय खमासमणे सामाइयं पारियं गुरु पुणो विजुत्ता नमत्तवो तओ छउमत्थो मूढमणोइच्चाइ गाहाओ भणति ॥ इति सामायिक विधिः ॥" ।
(૩૯) શ્રીધનવિજયજીએ પૃષ્ટ-૨૮૪ થી પૃષ્ટ-૩૯૦ સુધી જ લેખ લખ્યો છે, તેમાં જે વચન પૂર્વાચાર્યોના લખ્યા છે, તે સર્વે સત્ય છે અને તેમણે જે પોતાની કપોલ કલ્પનાથી અગડમ સગડમ (ગમે તેમ) અંડબંડ (નકામું) લખ્યું છે, તેમાં જિનમંદિરમાં અને પ્રતિક્રમણની આદંતમાં ચોથી થાયનો નિષેધ કોઈ આચાર્યો કર્યો નથી. પરંતુ તેમણે જ કર્યો છે.
શ્રીસિદ્ધસેનાચાર્યજી તો પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં ગીતાર્થોની આચરણાથી ચોથી થોય માનવાની કહે છે અને ગીતાર્થોની આચરણા પૂ.ગણધર ભગવંતોના કથન સમાન સર્વ મોક્ષાર્થીઓએ કરવી યોગ્ય છે. શ્રીધનવિજયજી પોતાના પોથીના પૃષ્ટ-૧૭૧ ઉપર પોતે જ લખે છે અને પુનઃ પોતે જ તેનો નિષેધ કરે છે. તેથી તેમના વચનો ઉપર વિશ્વાસ રાખવા યોગ્ય नथी.
પૃષ્ટ-૩૯૦ ઉપર લલિતવિસ્તરા પંજિકાનો પાઠ લખ્યો છે. તે પાઠ माछ
"उचितेषूपयोगफलमेतदिति उचितेषु लोकोत्तरकुशलपरिणामनिबंधनतया योग्येष्वर्हदादिषू- पयोगफलं प्रणिधान प्रयोजनम् चैत्यवंदनमित्यस्यार्थस्य ज्ञापनार्थमितिवेयावच्चः । तदपरिज्ञानेत्यादि तैवैयावृत्त्यकरादिभिरपरिज्ञानेऽपि स्वविषयकायोत्सर्गस्यास्मात्कायौत्सर्गात्तस्य कायोत्सर्गकर्तुः शुभसिद्धौ विघ्नोपशम-पुण्यबंधादि सिद्धौ इदमेव कायोत्सर्ग प्रवर्तकं प्रवचनं ज्ञापकं गमकमाप्तोपदिष्टत्वेना- व्यभिचारित्वान्न
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org