________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ પંચમે છકે તિમ વંદુરે, વંદુરે વિહરમાન જિન કેવલી રેરા
સત્તમ અધિકારે સુય નાણં વંદિયે રે. અઠમી થઇ સિદ્ધાણ નવમે રે, નવમે રે થઇ તિસ્થાવિ વીરની રે ૩ી
દસમે ઉજ્જયંત થઈ વલિય ઇગ્યારમેં રે ! ચાર આઠ દસ દોય વંદો રે, વંદો રે, શ્રીઅષ્ટાપદજિન કહ્યા રાજા
બારમે સમ્યગૃષ્ટી સુરની સમરણા રે, એ બાર અધિકાર ભાવો રે, ભાવો રે, દેવ વાંદતાં ભવિજના રોપા
વાંદું છું ઈચ્છકારિ સમાસ શ્રાવકો રે, ખમાસમણ ચઉદેઈ શ્રાવક રે, શ્રાવક રે, ભાવક સુજસ ઇસ્યુ ભણે રે Ill તિસ્થાધિપ વીર વંદન રૈવત મંડન, શ્રીનેમિ નતિ તિર્થી સાર ચતુરનર // અષ્ટાપદ નતિ કરિસુયદેવયા કાઉસ્સગ્ન નવકાર ચતુરનર IIટા પરી. |
ક્ષેત્રદેવતા કાઉસ્સગ્ગ ઈમ કરો, અવગ્રહ યાચન હેત || ચતુરનર // પંચમંગલ કહી પૂંજી સંડાસગ, મુહપત્તિ વંદન દેત | ચતુરનરાલા પરી. //
ઉપરોક્ત પાઠમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે દેવસિ પ્રતિક્રમણ કરતાં પ્રથમ બાર અધિકાર સહિત ચૈત્યવંદના કરવાની કહી છે. તેમાં ચોથો કાયોત્સર્ગ વેયાવચ્ચગરાણનો કરવો અને તેની થોય કહેવાની કહી છે. તથા બીજા પાઠમાં શ્રુતદેવતા અને ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરવાનો કહ્યો છે. તે જ રીતે રાઇપ્રતિક્રમણના અંતમાં ચાર થોયની ચૈત્યવંદના કરવાની કહી છે.
શ્રીયશોવિજયજી ઉપાધ્યાયજીનું પંડિતપણું તો આજે સૌ જૈનમતિ સાધુ શ્રાવકોમાં પ્રસિદ્ધ છે. માત્ર જેઓના રચેલા ગ્રંથો વાંચવાથી પણ શંકા કરવાવાળા વાદિ-પ્રતિવાદિઓનો મદ દૂર થઈ જાય છે. તે પૂજય પંડિતપ્રવરશ્રીએ સેંકડો ગ્રંથોમાં કોઈપણ શંકિત વાત દેખવામાં આવી નથી. સર્વ શંકાઓનું સમાધાન કરીને રચના કરી છે. આ વાત કોઈ પણ સમજવાનું જૈનોને નામંજુર નથી.
(૫૯) આવા મહાપંડિતોએ જયારે પ્રતિક્રમણમાં ચાર થાયની ચૈત્યવંદના અને શ્રુતદેવતા-ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરવાનો લખ્યો છે, તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org