________________
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
ઇત્યાદિ બીજા પણ આચાર્યોએ ચાર થોય કરવાની કહી છે.
-આ સર્વે આચાર્યોની ગુરુપરંપરા અને શિષ્ય પરંપરામાં હજારો આચાર્યોએ ચાર થોય માન્ય કરી છે.
તેથી અમને ઘણો શોક ઉત્પન્ન થાય છે કે... શ્રીજિનશાસ્ત્રો અને આચાર્યો અને શ્રીસંઘની વિરુદ્ધાથ ચલાવનાર શ્રીરત્નવિજયજી અને શ્રીધનવિજયજીનું કેમ કરીને કલ્યાણ થશે ! અને તેમનું કહેવું માનવાવાળા શ્રાવકોની પણ શી દશા થશે !
અથાગ્રે (હવે આગળ) પૂર્વોક્ત (પૂર્વે સૂચના માત્રથી કહેલા) ગ્રંથોના પાઠ લખીએ છીએ. જેને વાંચવાથી ભવ્યજીવોને ખબર પડશે કે શ્રીરત્નવિજયજી અને ધનવિજયજી જે ચાર થોયનો નિષેધ કરે છે, તે મોટો अन्याय ४२ छ!
....... (૨૪) પ્રથમ લલિતવિસ્તરા ગ્રંથનો પાઠ લખીએ છીએ.
"वेयावच्चगराणं संतिगराणं सम्मद्दिष्ठि समाहिगराणं करेमि काउस्सग्ग मित्यादि यावद्वोसिरामि व्याख्या पूर्ववत् नवरं वैयावृत्यकरणां प्रवचनार्थां व्यापृतभावानां यक्षाम्रकष्मांडादीनां शांतिकराणां क्षुद्रोपद्रवेषु सम्यग्दृष्टीनां सामान्ये नान्येषां समाधिकराणां स्वपरयोस्तेषामेव स्वरुपमेतदेवैषामिति वृद्धसंप्रदायः । एतेषां संबंधिनं । सप्तम्यर्थे षष्ठी । एतद्विषयं एतानाश्रित्य करोमि कायोत्सर्गं । कायोत्सर्गविस्तरः पूर्ववत् । स्तुतिश्च नवरमेषां वैयावृत्त्यकराणां तथा तद्भाव वृद्धिरित्युक्तप्रायं तदपरिज्ञानेप्यस्मात्त चूभसिद्धाविदमेव वचनं ज्ञापकं नचासिद्धमेतदामिंचारुकादौ तथेक्षणात् सदौचित्य प्रवृत्त्या सर्वत्र प्रवर्तितव्यमित्यौदिं पर्यमस्य तदेतत्सकल योगबीजं वंदनादिप्रत्ययमित्यादि न पव्यते अपित्वन्यत्रोच्छवसितेनेत्यादि तेषामविरतत्वात्
सामान्यप्रवृत्तेरित्थमेवोपकारदर्शनात् वचनप्रामाण्यादिति व्याख्यानं सिधेभ्य इत्यादिसूत्रम् ॥ ભાવાર્થ - જિનશાસનની ઉન્નતિ કરવામાં વ્યાપારવાળા અને ક્ષદ્રોપદ્રવમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org