________________
૧૦૧
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ कट्टइ सुहण निमित्तं ॥१३॥ पुणपुणवीस्सुस्सासं, उस्सग्गं कुणइ पारग विहिणा । तो सयल कुशल किरिआ, फलाणसिद्धाण पढइ थयं ॥१४॥ अह सुअसमिद्धि हेडं, सुअदेवीए करेइ उस्सग्गं । चिंतेइ नमुक्कारं, सुणइ व देइ व तीइ थुई ॥१५॥ एवं खेत्तसुरीए, उस्सग्गं कुणइ सुणइ देइ थुइ । पडिउण पंचमंगलमुवविसई पमज्जसंडासे ॥१६॥ पुव्वविहिणेवपेहिअ, पुत्तिं दाउण वंदणं गुरुणो । इच्छामो अणुसद्धिं तिभणिअजाणूहि तो ठाई ॥१७॥ गुरथुइगहणे थुइतिण्णि वद्धमाण रक्खस्सरा पढई । सक्कत्थवथवं पढिअ कुणिअ पञ्जित्तत्थस्सगं ॥१८॥
••••••.
....
(૩૩) નોંધ:- ૧. આ “વૃંદાવૃત્તિ' શ્રાવકના આવશ્યકની ટીકા છે. તેની અંતર્ગત ચૈત્યવંદનાની વિધિ છે. તેમાં ચાર થાયથી ચૈત્યવંદના કરવાની કહી છે. તેમાં ચોથી થાય માટે પૂર્વોક્ત પાઠ લખ્યો છે. તેનો અર્થ “વમેતત્પરત્વ...” ઇત્યાદિ કહી કહે છે કે...
એ પ્રમાણે કહીને પુણ્યનો સમુહ ભેગો કરીને ઉપચિત થયેલા ઉચિતોને વિશે ઉચિત્ત પ્રવૃત્તિ માટે આ પ્રમાણે કહે છે.... “વૈયાવચ્ચ” વૈયાવચ્ચના કરણહાર, જિનશાસનના કાર્યો માટે વ્યાકૃત ભાવવાળા ગોમુખ યક્ષાદિક, સર્વલોકમાં શાંતિ કરવાવાળા, સમ્યગૃષ્ટિઓને સમાધિ કરનારા, આ સંબંધથી તેઓને આશ્રયીને કાયોત્સર્ગ કરું છું. અહીં “વંદણવરિઆએ ઇત્યાદિ પાઠ ન કહેવો કારણ કે તેઓ અવિરત છે. તેથી અન્યત્રોક્વસિતેન ઇત્યાદિ પૂર્વવત્ કેહવું.”
(આ પાઠથી સ્પષ્ટપણે ચોથી થોયની સિદ્ધિ થાય છે.) ૨. કલિકાલ સર્વજ્ઞ, સાડાત્રણ ક્રોડ શ્લોકના કર્તા શ્રી હેમચંદ્રસૂરિજીએ યોગશાસ્ત્રમાં ચિરંતન પૂર્વાચાર્યો દ્વારા રચિત ગાથાને લઈને પ્રતિક્રમણની વિધિ લખી છે. તેમાં ૧. દેવસિક પ્રતિક્રમણની આદિમાં ચાર થાયથી ચૈત્યવંદના કરવાની કહી છે. તથા ૨. શ્રુતદેવતા-ક્ષેત્રદેવતાના કાયોત્સર્ગ કરવાના અને તેમની થોય કહેવાની કહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org