________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
વ્યાખ્યા. આ પ્રમાણે છે. અંજલિપૂર્વક મસ્તક નમાવવું. તસ્વરૂપ પ્રણામમાત્ર કરીને અથવા નમો અરિહંતાણં ઇત્યાદિ બોલવાથી અથવા એક બે શ્લોકાદિ રૂપ નમસ્કાર પાઠ પૂર્વક નમક્રિયા સ્વરૂપ કરણભૂત કરીને જાતિના નિર્દેશથી ઘણા નમસ્કાર કરવાથી જધન્યાજધન્ય ચૈત્યવંદના પાઠ-ક્રિયા અલ્પ હોવાથી થાય છે. ।।૧।।
બીજા પ્રણામ પાંચ પ્રકારના છે. મસ્તક નમાવાથી એકાંગ પ્રણામ, બંને હાથ નમાવાથી દ્વયંગ પ્રણામ, મસ્તક અને બે હાથ નમાવાથી જંગ પ્રણામ, બે હાથ અને બે ઢીંચણ નમાવાથી ચતુરંગ પ્રણામ અને મસ્તક, બે હાથ અને બે ઢીંચણ આ પાંચ અંગને નમાવાથી પંચાંગ પ્રણામ થાય છે. તથા દંડક અરિહંત ચેઇયાણં ઇત્યાદિ ચૈત્યસ્તવરૂપ સ્તુતિ પ્રસિદ્ધ છે, જે તેના અંતમાં અપાય છે. બોલાય છે. તે બંનેનું યુગલ અથવા તે બે જ યુગલ મધ્યમા ચૈત્યવંદના છે.
આ વ્યાખ્યાન કલ્પભાષ્યની નિસ્સš.' ઇત્યાદિ ગાથાને આશ્રયીને કરાય છે. જેના માટે દંડકના અંતમાં એક થોય જે બોલાય છે. એ પ્રમાણે દંડક સ્તુતિ યુગલ થાય છે. ૨
તથા પાંચ દંડક, શક્રસ્તવ, ચૈત્યસ્તવ, નામસ્તવ, શ્રુતસ્તવ, સિદ્ધસ્તવ આ પાંચ દંડકો અને ચાર થોય કરીને સ્તવન કહેવું. જયવીયરાય ઇત્યાદિ પ્રણિધાન આ ઉત્કૃષ્ટ ચૈત્યવંદના છે. આ વ્યાખ્યાન પણ કોઇક ‘“તિન્નિવા.” કલ્પની ગાથાના વચનો તથા 'પ્રહાળ મુત્તમુત્તી' આ વચનોને આશ્રયીને કરે છે. ગા
૧૫૧
વંદનક ચૂર્ણિમાં પણ કહ્યું છે, તે કહે છે ચૈત્યવંદના જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદથી ત્રણ પ્રકારની છે. ‘નવારેળ બન્ના' ઇત્યાદિ ગાથા દ્વારા આ ત્રણ પ્રકાર બતાવ્યા છે.
તેમાં નવકાર એક શ્લોક ઉચ્ચારણથી પ્રણામ કરવાથી જધન્યા ચૈત્યવંદના થાય છે. [૧]
“અરિહંત ચેઇયાણું.” ઇત્યાદિ દંડક કહીને કાયોત્સર્ગ કરી, કાયોત્સર્ગ
Jain Education International
,,
For Private & Personal Use Only
www.jainelibrary.org