________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ વડે અન્યથા (બીજી રીતે) વ્યાખ્યાન કરેલ છે. તે આ પ્રમાણે છે.
-ચૈત્યવંદનાની અનંતર અજિતશાંતિ સ્તવન કહેવું. જો અજિતશાંતિ સ્તવન ન કહેવું હોય તો અજિતશાંતિના સ્થાનમાં (બદલામાં) અન્ય પણ હીયમાન ત્રણ સ્તુતિ કહેવી. તે હવે બતાવે છે. ચૈત્યઘરમાં જાય ત્યાં ચૈત્યવંદના કરવી, અજિતશાંતિ કહેવી અથવા ત્રણ થાય પરિહાયમાન કહે. ત્યારબાદ આચાર્યની સમીપમાં આવીને અવિધિ પરિઠાવણિયાનો કાયોત્સર્ગ કરવો. આ કલ્પવિશેષચૂર્ણના ચતુર્થ ઉદેશામાં કહ્યું છે.
તથા ચૈત્યઘર કે ઉપાશ્રયમાં આવીને ગુરુની સમીપમાં અવિધિ પારિઠાવણીયાનો કાયોત્સર્ગ કરવો અને શાંતિ નિમિત્તે સ્તોત્ર કહેવો. તેના
પરિહાયમાન ત્રણ થોય નિયમે કરીને હોય છે. શ્રી અજિતશાંતિ સ્તવાદિક ક્રમથી ત્યાં જાણવું. /રા.
-આ કથન કલ્પબૃહત્ ભાષ્યમાં છે.
તથા કોઇ કહે કે ત્યાં પણ કાયોત્સર્ગ શા માટે નથી કરતા? ગુરુ કહે છે કે ત્યાં ઉત્થાનાદિ દોષ થાય છે. તે માટે ત્યાંથી આવીને ચૈત્યઘરમાં જાય ત્યાં ચૈત્યવંદના કરીને શાંતિનિમિત્ત અજિતશાંતિ સ્તવન કહે અથવા હીયમાન ત્રણ થોય કહે. ત્યારબાદ પોતાના સ્થાન ઉપર આવીને આચાર્યની પાસે અવિધિ પારિઠાવણીયાનો કાયોત્સર્ગ કરે.
-આ કથન કલ્પબૃહત્ ભાષ્યમાં છે.
તથા કોઈ કહે કે ત્યાં પણ કાયોત્સર્ગ શા માટે નથી કરતા? ગુરુ કહે છે કે ત્યાં ઉત્થાનાદિ દોષ થાય છે. તે માટે ત્યાંથી આવીને ચૈત્યઘરમાં જાય ત્યાં ચૈત્યવંદના કરીને શાંતિનિમિત્ત અજિતશાંતિ સ્તવન કહે અથવા હાયમાન ત્રણ થોય કહે. ત્યારબાદ પોતાના સ્થાન ઉપર આવીને આચાર્યની પાસે અવિધિ પારિઠાવણીયાનો કાયોત્સર્ગ કરે.
-આ કથન આવશ્યકવૃત્તિમાં છે.
ઉતરપક્ષ હવે જવાબ આપે છે. અહીં (ઉપરોક્ત પાઠમાં બતાવ્યા પ્રમાણે) સામાન્ય ચૂર્ણમાં ત્રણ થોયની ચૈત્યવંદના સાધુના મૃતકને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org