________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
કહી છે. પરંતુ પ્રતિક્રમણની આધંતમાં ચૈત્યવંદના કરવાની કહી નથી. આથી તે પઇન્નાથી તમને જે ભ્રાંતિ થાય છે, તે છોડી દો. આ રીતે પઇન્ના નિર્ણય છે. (૨૨) પૂર્વપક્ષ :- ૧. દેવસિ પ્રતિક્રમણની આદિમાં અને રાઇ પ્રતિક્રમણના અંતમાં ચૈત્યવંદના કોઇ શાસ્ત્રમાં પણ કહી નથી, તો પછી તમે કેમ કરો છો ? (૨.) ચોથી થોય ચૈત્યવંદનામાં કરો છો, તે કયા કયા શાસ્ત્રોમાં છે ? અને (૩.) શ્રુતદેવતાનો કાયોત્સર્ગ કરવાનો કયા કયા શાસ્ત્રોમાં કહ્યો છે ? ઉત્તરપક્ષ :- અમે આ ત્રણે પ્રશ્નોનો એક સાથે જ ઉત્તર આપીએ છીએ. श्रीप्रवचनसारोद्धारे ॥ पडिक्कमणे चेहरे, भोयण समयंमि तहय संवरणे । पडिक्कमण सुयण पहिबोह, कालियं सत्तहा जइणो ॥ ९२ ॥
पक्किमउ गिहिणो विहु, सत्तविह पंचहाउ इयरस्स ।
I
होइ जण पुणो, तीसुवि संजासु इय तिविहं ॥ ९३ ॥ अत्र वृत्तिः ॥ साधूनां सप्तवारान् अहोरात्रमध्ये भवति चैत्यवंदनं गृहिणः श्रावकस्य पुनश्चैत्यवंदनं प्राकृतत्वाल्लुप्तप्रथमैकवचनान्तमेतत् । तिस्रः पंच सप्तवारा इति । तत्र साधूनामहोरात्रमध्ये कथं तत्सप्तवारा भवंतीत्याह पडिक्कमणेत्यादि । प्राभातिक प्रतिक्रमणपर्यंते ततश्चैत्यगृहे तदनु भोजनसमये तथाचेति समुच्चये भोजनानंतरं च संवरणे संवरणनिमित्तं प्रत्याख्यानं हि पूर्वमेव चैत्यवंदने कृते विधीयते तथा संध्यायां प्रतिक्रमण प्रारंभ तथा स्वापसमये तथा निद्रामोचनरुप प्रतिबोधकालिकं च सप्तधा चैत्यवंदनं भवति । यः पुनः प्रतिक्रमणं न विधते तस्य पंचवेलं जधन्येन तिसृष्वपि संध्यासु ॥
ભાવાર્થ :- સાધુઓએ એક સહોરાત્રિમાં સાતવાર ચૈત્યવંદના કરવી અને શ્રાવકોએ ત્રણવાર, પાંચવાર અને સાતવાર કરવી.
૭૩
તેમાં પ્રથમ સાધુઓને એક સહોરાત્રિમાં સાતવાર ચૈત્યવંદના કેવી રીતે થાય છે, તે કહે છે
એક પ્રભાતના પ્રતિક્રમણના પર્યંતમાં, બીજી તેના પછી શ્રીજિનમંદિરમાં જઈને કરવી, ત્યારબાદ ત્રીજી ભોજન સમયમાં, ત્યારબાદ ચોથી ભોજન કર્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org