________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
* વિશેષાર્થ – શબ્દકોશમાં જાસાચ શબ્દનો લાલ રંગથી રંગેલ વસ્ત્ર વગેરે એવો અર્થ છે. પણ અહીં દેવો જે વસ્ત્રથી પ્રતિમાજીને લુછે છે તે વસ્ત્રની સારૂં એવી સંજ્ઞા છે, અને તેનો પ્રયોગ સ્ત્રીલિંગમાં થાય છે. આથી प्रस्तुतमा कासाइ शनो भावार्थ अंगj७९j थाय. (८०)
भत्तिब्भरनिब्भरमाणसेहिँ सव्वायरेण कीरतं । सुहफलयं जिणमज्जणमासायणलक्खणाभावा ॥९१॥ भक्तिभरनिर्भरमानसैः सर्वादरेण क्रियमाणम् । शुभफलदं जिनमज्जनमाशातनालक्षणाभावात् ।।९१।। ..
ભક્તિસમૂહથી ભરપૂર મનવાળા જીવોથી પૂર્ણ આદરથી કરાતું જિનસ્નાન શુભ ફલને આપે છે. કેમ કે તેમાં આશાતનાનું લક્ષણ ઘટતું નથી. (૯૧),
जइ पडिबिंबनिमित्ता, हुंता आसांयणा तओ कीस। जक्खपडिमाइरूवो, परिवारो आगमे सिट्ठो ? ॥१२॥ यदि प्रतिबिम्बनिमित्ता अभविष्यन्नाशातनाः ततः कस्मात् । यक्षप्रतिमादिरूपः परिवार आगमे शिष्टः ? ।।९२।।
જો (બીજ) મૂર્તિના નિમિત્તે આશાતના થતી હોય તો યક્ષની પ્રતિમા पोरे परिवार भागममा म यो छ ? (८२)
कह वा तित्थयरोवरि, कीरइ मालाधराइपरिवारों ? । न य सो निह्नवियव्वो, सोहानासाइदोसाओ ॥९३॥ कथं वा तीर्थकरोपरि क्रियते मालाधरादिपरिवारः ? । ' न च स निह्रोतव्यः शोभानाशादिदोषात् ।।९३।। १. मालाधरः प्रतिमाया उपरि रचनाविशेष :।
અથવા તીર્થકરના ઉપરના ભાગમાં માલધારી દેવ વગેરે પરિવાર કેમ કરાય છે ? એ પરિવારનો અપલોપ થઈ શકે તેમ નથી, અર્થાત્ એ પરિવાર ન રાખવો જોઈએ એમ નિષેધ કરી શકાય તેમ નથી. કારણકે પરિવાર ન હોય
४०