Book Title: Chaityavandanmahabhashyam
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 433
________________ ચૈત્યવદન મહાભાષ્ય અનુવાદકારની પ્રશસ્તિ શ્રી શાંતિચંદ્રસૂરિવિરચિત ચૈત્યવંદન મહાભાષ્યનો સિદ્ધાંત મહોદધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર સ્વ. . પરમગીતાર્થ આચાર્યદેવ શ્રીમદ્વિજય હીરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર વર્ધમાનતપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય આચાર્ય રાજશેખરસૂરિએ કરેલો ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો. કx મ પ્રારંભ સમય વિ. સં. ૨૦૫૩ ચૈત્રવદ પાંચમ સમાપ્તિ સમય વિ. સં. ૨૦૫૩ વૈશાખવદ બારસ ( શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાની ૨૯મી સ્વર્ગારોહણ તિથિના , બીજા દિવસે) સમાપ્તિસ્થળ શ્રી સંઘવી જગજીવન જેઠાભાઈ, શે.મૂ. જૈન ઉપાશ્રય સાવરકુંડલા (સૌરાષ્ટ્ર) પ્રારંભ સ્થળ ઓશવાળ યાત્રીક ગૃહ, પાલીતણા (સૌ.) ૩૯૮

Loading...

Page Navigation
1 ... 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452