________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
અહીં પ્રશ્નકાર કહે છે
પ્રશ્ન – સ્તુતિ કરાયેલા જે પ્રસન્ન થાય, નિંદા કરાયેલા તે રોષ કરે. જે પ્રસન્ન થાય અને રોષ કરે તે વીતરાગ શબ્દને કેવી રીતે ધારણ કરે ? અર્થાત્ તેમને વીતરાગ કેવી રીતે કહી શકાય ? તથા તે કેવી રીતે સ્તુતિ કરવા લાયક થાય? હવે જો તે પ્રસન્ન થતા નથી, તો આ કહેવાનું શું કામ છે ? , - ' ઉત્તર– તે સાચી વાત છે કે વીતરાગ ભગવંતો પ્રસન્ન થતા નથી. તો પણ ભક્તિથી કરાયેલા આ કથનથી (= સ્તુતિથી) કર્મોનો ક્ષય-ઉપશમ ભાવ થાય છે અને એનાથી ભવ્યોનું કષાયક્ષેય સ્વરૂપ સુકલ્યાણ થાય છે.
વિશેષાર્થ– ભગવાન પ્રસન્ન ન થતા હોવા છતાં સ્તુતિથી ઈષ્ટ ફળની પ્રાપ્તિ વિષે અગ્નિનું દચંત છે. અગ્નિ ઠંડીથી પીડાતા ઉપર દ્વેષ કરતો નથી, અને રાગ પણ કરતો નથી. છતાં વિધિ પૂર્વક અગ્નિનું સેવન કરનાર ઈષ્ટફળ (ગરમીસ્કૂર્તિ) મેળવે છે. તેવી રીતે અંતઃકરણની શુદ્ધિથી સ્તુતિ કરનારાઓને સ્તુતિપૂર્વક જ ઈષ્ટફળની (= કષાયશાંતિ વગેરેની પ્રાપ્તિ થાય છે. આ [અહીં ફસાયપત્રમૂર્ય ના સ્થાને થીયરીયમૂર્ય એમ હોવું જોઈએ એમ સમજીને અર્થ કર્યો છે.
સાયર્નમૂયે એવા પ્રયોગથી અર્થ બેસી જતો હોય તો બેસાડવો. મને એ પ્રયોગથી અર્થ બેઠો નથી.] (૬ર૬-૭-૮)
વિત્તિય-વંત્રિ-દિગહામૂત્રમ્ | પૂfમૂकित्तिय-वंदिय-महिया जे ए लोगस्स उत्तमा सिद्धा। आरुग्ग-बोहिलाभं समाहि वरमुत्तमं किंतु ॥६॥ नामेहि समुच्चरिया, कित्तिया वंदिया सिरोनमणा । पुप्फाइएहि महिया, मय त्ति वा वायणा सुगमा ॥६२९॥ नामभिः समुच्चरिताः कीर्तिता वन्दिताः शिरोनमनात् । પુષ્પ મહિલા મતિ વા વર્ષના સુમાં દ્રા ,
૨૫૯