Book Title: Chaityavandanmahabhashyam
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust
________________
ચૈત્યવદન મહાભાષ્ય
दोण्हं पि समाओगो, सुवंदणा छेयरूवगसरिच्छा । बीयगरूवगतुल्ला, पमाइणो भत्तिजुत्तस्स ॥८८४॥ द्वयोरपि समायोगः सुवन्दना छेकरूपकसदृक्षा । द्वितीयकरूपकतुल्या प्रमादिनो भक्तियुक्तस्य ।।८८४।।
અહીં વંદનામાં માનસિક બહુમાન સુવર્ણ (કે ચાંદી) સમાન છે, સંપૂર્ણ બાહ્યક્રિયા મુદ્રા સમાન છે. બંનેના યોગથી શુદ્ધ રૂપિયા સમાન સુવંદના છે. ભક્તિથી યુક્ત પ્રમાદી જીવોને બીજા રૂપિયા સમાન વંદના હોય છે. (૮૮૩-૮૮૪)
लाभाइनिमित्ताओ, अखंडकिरियं पि कुव्वओ तइया । उभयविहूणा नेया, अवंदणा चेव तत्तेणं ॥८८५॥ लाभादिनिमित्ताद् अखण्डक्रियामपि कुर्वतस्तृतीया । उभयविहीना ज्ञेया अवन्दना एव तत्त्वेन ।।८८५।। ...
ભૌતિક સુખનો લાભ આદિ નિમિત્તથી અખંડ પણ ક્રિયા કરનારને ત્રીજી વંદના હોય છે. શુદ્ધભાવ અને શુદ્ધ ક્રિયા એ બંનેથી રહિત વંદના પરમાર્થથી અવંદના જ જાણવી. (૮૮૫) '.
एसो इह भावत्थो, कायव्वा देसकालमासज्ज । अप्पा वा बहुगा वा, विहिणा बहुमाणजुत्तेण ॥८८६॥ . एष इह भावार्थः कर्तव्या देशकालमासाद्य । अल्पा वा बहुका वा विधिना बहुमानयुक्तेन ।।८८६।।
અહીં ભાવાર્થ આ છે– દેશ-કાલને પામીને અલ્પ કે બહુ વંદના બહુમાન યુક્ત વિધિથી કરવી જોઈએ.
વિશેષાર્થ–ચૈત્યવંદનામાંનાની-મોટીનુંએટલું મહત્ત્વનથીકેજેટલું મહત્ત્વ બહુમાનયુક્ત વિધિનું છે. ચૈત્યવંદનમાં બહુમાન અને વિધિ એ બંનેનું ઘણું મહત્વ છે. આનો ભાવ એ છે કે– બહુમાન અને વિધિથી રહિત મોટી ચૈત્યવંદના કરતાં
૩૮૦
Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452