Book Title: Chaityavandanmahabhashyam
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 422
________________ ચૈત્યવદન મહાભાષ્ય होइ य पाएणेसा, अत्राणाओ असदहाणाओ । कम्मस्स गुरुत्ताओ, भवाभिनंदीण जीवाणं ॥८९९।। भवति च प्रायेणैषा अज्ञानाद् अश्रद्धानात् । कर्मणो गुरुत्वाद् भवाभिनन्दिनां जीवानाम् ।।८९९।। ત્રીજા રૂપિયા સમાન ધર્મક્રિયા અજ્ઞાનતાથી, અશ્રદ્ધાથી અને ભારે કર્મોનાં કારણે પ્રાયઃ ભવાભિનંદી જીવોને હોય છે. (૮૯૯) उभयविहूणा उ पुणो, नियमाराहणविराहणारहिया । विसयभासगुणाओ, कयाइ होज्जा सुहनिमित्तं ॥९००॥ उभयविहीना तु पुनर्नियमाराधनविराधनारहिता । विषयाभ्यासगुणात् कदाचिद् भवेत् शुभनिमित्तम् ।।९००।। શુદ્ધભાવ અને શુદ્ધવિધિ એ ઉભયથી રહિત ક્રિયા નિયમ આરાધનાથી અને વિરાધનાથી રહિત છે. વિષયાભ્યાસગુણના કારણે ક્યારેક શુભનું (= શુદ્ધભાવ-શુદ્ધક્રિયાનું કારણ બને છે. " વિશેષાર્થ –સતતાભ્યાસ, વિષયાભ્યાસ અને ભાવાભ્યાસએમત્રણ પ્રકારે ધર્મના અનુષ્ઠાનો.છે. તેમાં પહેલા કરતાં બીજું અને બીજાથી ત્રીજું શ્રેષ્ઠ છે. માતાપિતાદિપ્રત્યેવિનયવગેરેનો સતત અભ્યાસ પ્રવૃત્તિને સતતાભ્યાસ.શ્રીઅરિહંતરૂપ વિષયમાં અભ્યાસ તે વિષયાભ્યાસ. અર્થાત્ અરિહંતની પૂજા વગેરે પ્રવૃત્તિ વિષયાભ્યાસ છે. ભાવનો અભ્યાસ = પરિશીલન તે ભાવાભ્યાસ. અર્થાત્ સંસાર પ્રત્યે વૈરાગ્યપૂર્વક સમ્યગુદર્શનાદિભાવોનું પરિશીલન કરવું તે ભાવાભ્યાસ. વ્યવહાર નયથી સતતાભ્યાસ વગેરે ત્રણે અનુષ્ઠાનો ધર્મરૂપ છે. નિશ્ચયથી ભાવાભ્યાસ જ ધર્મરૂપ છે. (ઉ. ૫. ગા. ૯૪૯ વગેરે) (૯૦૦) जह सावगस्स पुत्तो, बहुसो जिणबिंबदंसणगुणेणं । ___ अकयसुकओ वि मरिउं, मच्छभवे पाविओ सम्मं ॥९०१॥ . ૩૮૭

Loading...

Page Navigation
1 ... 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452