Book Title: Chaityavandanmahabhashyam
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

Previous | Next

Page 417
________________ ચૈત્યવદન મહાભાષ્ય जं कुणओ पीइरसो, वड्डइ जीवस्स उजुसहावस्स । बालाईण व रयणे, पीइअणुट्ठाणमेयं तु ॥८८८।। यत् कुर्वतः प्रीतिरसो वर्धते जीवस्य ऋजुस्वभावस्य । बालादीनामिव रत्ने प्रीत्यनुष्ठानमेतत् तु ।।८८८।। બાળક વગેરેને રત્નમાં જેવી રીતે પ્રીતિ હોય તેવી રીતે સરળ સ્વભાવવાળા જીવનો જે અનુષ્ઠાન કરતાં (અનુષ્ઠાનમાં) પ્રીતિરસ વધે એ પ્રીતિ અનુષ્ઠાન છે. વિશેષાર્થ – બાળક વગેરેને રનમાં જેવી રીતે પ્રીતિ હોય એ કથનનો. ભાવાર્થ આ છે– બાળકને રત્નના મહત્ત્વનું જ્ઞાન હોતું નથી, કેવળ તેનો બહારનો ચળકાટ જોઈને તેને રત્ન ગમે છે. તેવી રીતે પ્રારંભમાં ધર્મમાં જોડાતા બાલ જીવોને ધર્મક્રિયાના મહત્ત્વનું વિશેષજ્ઞાન હોતું નથી. આમ છતાં કુદરતી . રીતે જ તેને ધર્મક્રિયા પ્રત્યે પ્રેમ થાય છે, તેથી ધર્મક્રિયા કરે છે. ધર્મક્રિયા કરતાં કરતાં તેનો પ્રેમરસ વધતો જાય છે. (૮૮૮) बहुमाणविसेसाओ, मंदविवेगस्स भव्वजीवस्स। पुबिल्लसमं करणं, भत्तिअणुट्ठाणमाहंसु ॥८८९॥ बहुमानविशेषाद् मन्दविवेकस्य भव्यजीवस्य । पौर्वात्यसमं करणं भक्त्यनुष्ठानमाहुः ।।८८९।। અલ્પવિવેકવાળા જીવનું વિશેષ બહુમાનથી કરાતું પ્રીતિ અનુષ્ઠાન તુલ્ય જે અનુષ્ઠાન તેને ભક્તિ અનુષ્ઠાન કહે છે. (૮૮૯) तुल्लं पि पालणाई, जाया-जणणीण पीइ-भत्तिगयं । વાર્ડ- ભgિ(3)યા, મેગો મેમો તહે પિ ૮૨ના तुल्यमपि पालनादि जाया-जनन्योः प्रीति-भक्तिगतम् । પ્રતિ-યુયોઃ મેવો યસ્તથાSTV | જેવી રીતે પત્ની અને માતા એ બંનેની ભોજનાદિ દ્વારા પાલનાદિની ૩૮૨

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452