________________
ચૈત્યવદન મહાભાષ્ય
दुषंमदोषाद् जीवो यद् वा तद् वा मिषान्तरं प्राप्य । त्यजति बहु करणीयं स्तोकं प्रतिपद्यते सुखेन ।।८३१।।
દૂષમકાળના દોષથી જીવ જે તે બીજું બહાનું મેળવીને કરવા યોગ્ય ઘણું છોડી દે છે અને સુખથી થોડું સ્વીકારે છે.
विशेषार्थ:- ६षम = पायमो मा२. सुपथा थोडं स्वी51२ छ, मेट 3 જરાય તકલીફ ન પડે અને સુખપૂર્વક થઈ શકે તેવું થોડું સ્વીકારે છે. આ વિષે વર્તમાનમાં મૂર્તિપૂજા, જીવદયા વગેરેનો નિષેધ કરનારાઓ દષ્ટાંતરૂપ છે. (૮૩૧)
एक्कं न कुणइ मूढो, सुयमुद्दिसिऊण नियकुबोहम्मि । जणमन्नं पि पवत्तइ, एवं बीयं महापावं ॥८३२॥ एकं न करोति मूढः श्रुतमुद्दिश्य निजकुबोधे । जनमन्यमपि प्रवर्तयति एवं द्वितीयं महापापम् ।।८३२।।
મૂઢ જીવ શ્રતને (= શાસ્ત્રને) લક્ષ્યમાં રાખીને એક તો પોતે કરતો નથી અને બીજા લોકોને પણ પોતાના કુબોધમાં પ્રવર્તાવે છે = બીજાને પણ Yोधाणा ४२ छ म हुँ ५५ ४२ छ. (८३२)
उप्पन्नसंसया जे, सम्मं पुच्छंति नेव गीयत्थे। चुक्कंति सुद्धमग्गा, ते पल्लवगाहिपंडिच्चा ॥८३३॥ उत्पन्नसंशया ये सम्यक् पृच्छन्ति नैव गीतार्थान् । भ्रश्यन्ति शुद्धमार्गात् ते पल्लवग्राहिपाण्डित्याः ।।८३३।।
સૂત્રાર્થમાં સંશયવાળા જેઓ બીજા ગીતાર્થોને બરોબર પૂછતા નથી, ઉપર ઉપસ્થી થોડું થોડું ભણીને પંડિત બનેલા તેઓ શુદ્ધમાર્ગથી ભ્રષ્ટ થાય છે. (૮૩૩)
अलमत्थ वित्थरेणं, वंदिय सन्निहियचेइयाणेवं । अवसेसचेइयाणं, वंदणपणिहाणकरणत्थं ॥८३४॥ अलमत्र विस्तरेण वन्दित्वा सन्निहितचैत्यान्येवम् । अवशेषचैत्यानां वन्दनप्रणिधानकरणार्थम् ।।८३४।।
३४८