Book Title: Chaityavandanmahabhashyam
Author(s): Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust
________________
ચૈત્યવદન મહાભાષ્ય
सक्कयभासाबद्धो, गंभीरत्थो थओ त्ति विक्खाओ। पाययभासाबद्धं, थोत्तं विविहेहिँ छंदेहिं ॥८४१॥ संस्कृतभाषाबद्धो गम्भीरार्थः स्तव इति विख्यातः । प्राकृतभाषाबद्धं स्तोत्रं विविधैश्छन्दोभिः ।।८४१।।
સંસ્કૃત ભાષામાં રચાયેલ અને ગંભીર અર્થવાળો (ક્લોક) સ્તવ તરીકે પ્રસિદ્ધ છે. વિવિધ છંદોથી જે પ્રાકૃત ભાષામાં રચાયું હોય તે સ્તોત્ર છે. (૮૪૧)
गंभीरमहुरघोस, तह तह थोत्ताइयं भणेज्जाह। जह जायइ संवेगं, सुणमाणाणं परेसिं पि ॥८४२॥ गम्भीरमधुरघोषं तथा तथा स्तोत्रादिकं भणेत । यथा जायते संवेगः शृण्वतां परेषामपि ।।८४२।।
સ્તોત્ર વગેરેને ગંભીર અને મધુર અવાજથી (=સ્વરથી) તે તે પ્રમાણે કહે કે જે પ્રમાણે સાંભળનારા બીજાઓને પણ સંવેગ ઉત્પન્ન થાય. (૮૪૨)
विविहमहाकइरइओ, वन्निज्जतो विचित्तउत्तीहि । कस्स न हरेइ हिययं, तित्थंकरगुणगणो गुरुओ ? ॥८४३॥ विविधमहाकविरचितो वर्ण्यमानो विचित्रोक्तिभिः । कस्य न हरति हदयं तीर्थकरगुणगणो गुरुकः? ।।८४३।।
વિવિધ મહાકવિઓથી રચાયેલો અને વિવિધ વચનોથી (= સ્વરોથી) વર્ણવાતો તીર્થકરનો ઉત્કૃષ્ટ ગુણસમૂહ કોના હૃદયને ન હરે ? અર્થાત્ બધાના हयने ४२. (८४3)
भत्तिभरनिब्भरमणो, वंदित्ता सव्वजगइबिंबाई । मूलपडिमाइ पुरओ, पुणो वि सक्कत्थयं पढइ ॥८४४॥ भक्तिभरनिर्भरमना वन्दित्वा सर्वजगतीबिम्बानि । .. मूलप्रतिमायाः पुरतः पुनरपि शक्रस्तवं पठति ।।८४४।।
૩૫૨
Page Navigation
1 ... 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452