________________
ચૈત્યવદન મહાભાષ્ય
અર્થાત્ બોધિ એટલે સમ્યગ્દર્શન વગેરે મોક્ષમાર્ગ. આ ગ્રંથમાં ૩૩રમી ગાથામાં બોધિ એટલે ભવાંતરમાં શુદ્ધધર્મની પ્રાપ્તિ એમ કહ્યું છે. સમ્યગ્દર્શન વગેરે જ શુદ્ધ ધર્મ છે. ૬૩૧મી ગાથામાં બોધિલાભ એટલે જિનધર્મની પ્રાપ્તિ એમ કહ્યું છે. આ બધી વ્યાખ્યાઓનો ભાવ એક જ છે. - અહીં સિદ્ધ શબ્દનો અર્થ સિદ્ધિ છે. કર્મણિભૂતકૃદંતનો ત પ્રત્યય ભાવ અર્થમાં પણ આવે છે. જેમકે ગત એટલે ગતિ એવો પણ અર્થ થાય. (૮૬૪)
संपज्जउ मह एयं, तुह नाह पणामकरणओ सुगमं । मोक्खंगमेव सकलं, पत्थियमेयम्मि पणिहाणे ॥८६५॥ संपद्यतां ममैतत् तव नाथ ! प्रणामकरणतः सुगमम् । मोक्षाङ्गमेव संकलं प्रार्थितमेतस्मिन् प्रणिधाने ।।८६५।। दुइयम्मि वि पणिहाणे, भवनिव्वेयाइ सिवफलं चेव। तो नत्थि अत्थभेओ, वंजणरयणा परं भिन्ना ॥८६६॥
द्वितीयस्मिन्नपि प्रणिधाने भवनिर्वेदादि शिवफलमेव । । ततो नास्ति अर्थभेदो व्यजनरचना परं भिन्ना ।।८६६।।
संपज्जउ मह एयं तुह नाह पणामकरणओ से पहोनो अर्थ सुगम છે. (૮૪૬મી ગાથામાં અર્થ લખ્યો છે.) આ પ્રણિધાનમાં જે માગેલું છે તે સઘળું મોક્ષનું જ કારણ છે = મોક્ષપ્રાપ્તિમાં સહાયક છે. બીજા પ્રણિધાનમાં પણ ભવનિર્વેદ વગેરે મોક્ષફળવાળું જ છે. તેથી અર્થ ભેદ નથી, ફક્ત શબ્દોની २यन! जुटी छ. (८६५-८६६)
एतो च्चिय एगयरं, पणिहाणं नियमओ य कायव्वं । इय पुब्विं उवइटुं, दुहाऽवि नियाणमेयं ति ॥८६७॥ इत एव एकतरत् प्रणिधानं नियमतश्च कर्तव्यम् ।
इति पूर्वमुपदिष्टं द्विधाऽपि न निदानमेददिति ।।८६७।। " આથી જ કોઈપણ એક પ્રણિધાન અવશ્ય કરવું જોઈએ, એ પ્રમાણે પૂર્વે
३७१