________________
ચૈત્યવદન મહાભાષ્ય
(૮૫૦મી ગાથામાં) કહ્યું છે. બંને પ્રકારનું આ પ્રણિધાન નિદાન નથી. (૮૬૭)
कम्मक्खयत्थमीडा, तत्तो नियमेण होइ किर मोक्खो। जइ सो वि न पत्थिज्जइ, धम्मे आलंबणं कयरं ? ॥८६८॥ कर्मक्षयार्थमीडा ततो नियमेन भवति किल मोक्षः । .. યદિ સોડા ને પ્રાર્થને ધર્મે માર્ચસ્વ છેતરત્ ? !ક્ટા
કર્મક્ષય માટે સ્તુતિ છે, અર્થાત્ પ્રભુને સ્તુતિ-વંદન વગેરે જે કાંઈ કરવાનું છે તે કર્મક્ષય માટે કરવાનું છે. કર્મક્ષયથી અવશ્ય મોક્ષ થાય છે. જો. કર્મક્ષય પણ ન મંગાય તો ધર્મમાં કયું આલંબન છે ? અર્થાત્ ધર્મ કરવામાં કર્મક્ષય સિવાય બીજું કાંઈ આલંબન નથી. કારણકે કર્મક્ષય. માટે જ ધર્મ કરવાનો છે.) (૮૬૮)
आलंबणनिरवेक्खा, किरिया नियमेण दव्वकिरिय त्ति। संमुच्छिमपायाणं, पायं तुच्छप्फला होइ ॥८६९॥ आलम्बननिरपेक्षा क्रिया नियमेन द्रव्यक्रियेति । . संमूछिमप्रायाणां प्रायः तुच्छफला भवति ।।८६९।।
આલંબનથી નિરપેક્ષ (= રહિત) ક્રિયા નિયમા દ્રક્રિયા છે. આથી (આલંબન રહિત હોવાના કારણે) સમૃષ્ઠિમ જેવા જીવોની દ્રક્રિયા પ્રાયઃ તુચ્છ ફલ આપનારી થાય છે.
વિશેષાર્થ – અહીં પ્રાયઃ એટલા માટે કહ્યું છે કે તેનું નિમિત્ત મળતાં કોઈક જીવની દ્રવ્યક્રિયા ભાવક્રિયા બની જાય અને એથી વિશેષ ફળ મળે. ભાવ ક્રિયાનું કારણ બનવા દ્વારા દ્રક્રિયા ઉત્તમફલ આપનારી પણ બને. (૮૬૯)
દવાसुत्तम्मि चेव भणियं, पत्थणमारोग-बोहिलाभस्स। તા વાયવ્રુમિળ, પદાળ નો વહુ નિયામાં ૮૭ના .
થવ
૩૭૨