________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
द्रव्यसमाथि छ. म दूध-A४२. (६३१-६३२)
चोयगो - आरोग्गबोहिलाभं, समाहिवरमुत्तमं च मे दितु। किं नु हु नियाणमेयं ? ति विभासा एत्थ कायव्वा ॥६३३॥ चोदक:- . 'आरोग्य-बोधिलाभं समाधिवरमुत्तमं च मम ददतु । किं नु खलु निदानमेतद् ? इति विभाषाऽत्र कर्तव्या ।।६३३।।
व्याख्या- आरोग्याय बोधिलाभः आरोग्यबोधिलाभस्तं, भावार्थः प्रागुक्त एव, तथा समाधिवरमुत्तमं च मे' मम ददत्विति यदुक्तम्, अत्र काक्वा पृच्छति-'किं. नु हुणियाणमेअंति तत्र किमिति परप्रश्ने, नु इति वितर्के, हु तत्समर्थने, निदानमेतदिति?,यदुक्तमारोग्यादि ददतु, यदि निदानमलमनेन, सूत्रे प्रतिषिद्धत्वात्, न चेद् व्यर्थमेवोच्चारणमिति, गुरुराह– 'विभासा एत्थ कायव्व' त्ति विविधा भाषा विभाषा-विषयविभागव्यवस्थापनेन व्याख्येत्यर्थः, अत्र कर्तव्या, इयमिह भावना-नेदं निदानं, कर्मबन्धहेतुत्वाभावात्, तथाहि मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगा बन्धहेतवः, न च मुक्तिप्रार्थनायाममीषामन्यतरस्यापि सम्भव इति, न च व्यर्थमेव तदुच्चारणमिति, ततोऽन्तःकरणशुद्धे रिति गाथार्थः। (आवश्यकसूत्रनियुक्तिगाथा - १०९४) ,
सही प्रश्न छ
સમાધિથી શ્રેષ્ઠ અને ઉત્તમ એવો આરોગ્ય બોધિલાભ મને આપો, એવી આ પ્રાર્થના શું નિદાન નથી ? અહીં વિભાષા કરવી જોઈએ.
मा आवश्यनियुक्तिनी २uथानो भावार्थ २ प्रमाण छ– . આરોગ્ય માટે જે બોધિલાભ તે આરોગ્ય બોધિલાભ. આનો ભાવાર્થ પૂર્વે કહી જ દીધો છે. સમાધિથી શ્રેષ્ઠ અને ઉત્તમ એવો આરોગ્ય બોધિલાભ મને આપો એમ જે કહ્યું એ વિષે શિષ્ય માગણીને નિરર્થક સમજીને પ્રશ્ન કરે છે– જો આ માગણી નિદાન છે તો માગણી ન કરવી જોઈએ. કારણ કે નિદાનનો સૂત્રમાં નિષેધ છે. હવે જો નિદાન નથી તો આનું ઉચ્ચારણ વ્યર્થ જ છે.
૨૬૨