________________
ચૈત્યવદન મહાભાષ્ય
ચિત્ત અસ્થિર છે. અસ્થિર ચિત્તથી ભાવાર્થ સમજવાની મહેનત કરવા છતાં ભાવાર્થ સમજાય નહિ. આથી ભાવાર્થને સમજવાની કરેલી મહેનત નિષ્ફળ જાય. માટે અહીં કહ્યું કે વિકલ્પ રૂપ તરંગોથી ચંચલ ચિત્ત વડે ભાવાર્થને નહિ જાણતા એવા તે મહેનત નિષ્ફળ કરી. (૭૫૦)
नणु सिद्धमेव भगवओ, एसो सव्वोत्तमो नमोक्कारो। आणाणुपालणत्थं, भावनमोक्काररूव त्ति ॥७५१॥ . ननु सिद्धमेव भगवत एष सर्वोत्तमो नमस्कारः । आज्ञानुपालनार्थ भावनमस्काररूप इति ।।७५१।।
ભગવાનને કરાતો આ નમસ્કાર સર્વોત્તમ સિદ્ધ જ છે, અર્થાત્ આ મસ્કાર સર્વોત્તમ છે એ આગમ પ્રમાણથી) સિદ્ધ થયેલું જ છે. તથા ભાવ નમસ્કાર સર્વોત્તમ નમસ્કાર છે. ભાવ નમસ્કાર આજ્ઞાપાલન રૂપ છે.
વિશેષાર્થ – સંસ્કૃત શબ્દકોષમાં વર્થ શબ્દનો ‘વસ્તુનો સ્વભાવ” એવો પણ અર્થ છે. સ્વભાવ એટલે સ્વરૂપ. આથી અહીં આજ્ઞાનુપત્નિનાર્થ પદનો “આજ્ઞાપાલનરૂપ’ એવો અર્થ કર્યો છે. અથવા આજ્ઞાપાલન પ્રયોજન છે. જેનું એવો ભાવનમસ્કાર, એવો શબ્દાર્થ પણ કરી શકાય. પણ ભાવાર્થ તો “આજ્ઞાપાલનરૂપ” એવો જ છે. (૭૫૧)
आणाणुपालणाओ, तत्तो सव्वुत्तमा भवतरणं । होइ धुवं भवियाणं, गाहासुत्तं कहमजुत्तं ? ॥७५२॥ आज्ञानुपालनात् ततः सर्वोत्तमाद् भवतरणम् । भवति ध्रुवं भव्यानां गाथासूत्रं कथमयुक्तम् ? ।।७५२।।
સર્વોત્તમ તે આજ્ઞાપાલનથી નિયમા ભવો ભવને તરી જાય છે. તેથી ગાથાસૂત્ર અયુક્ત કેવી રીતે છે? અર્થાત્ અયુક્ત નથી. (૭૫૨)
તા વિદિવાસો સો, યુવાનો વા ન હોસમાવઠ્ઠ . सब्भूयभासणाओ, संतगुणुक्कित्तणा चेव ॥७५३॥
૩૦૬