________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
तथाहिअपूर्वज्ञानग्रहणे श्रुतभक्तिः प्रवचने प्रभावनता । एतैः कारणैः तीर्थकरत्वं लभते जीवः ।।७०६।। શ્રુતજ્ઞાન તીર્થંકર નામકર્મના બંધનું કારણ છે, તે આ પ્રમાણે
અપૂર્વ જ્ઞાન ગ્રહણ કરવાથી (= નવું નવું ભણવાથી) શ્રુતભક્તિ થાય છે, અને પ્રવચનની પ્રભાવના થાય છે. આ કારણોથી જીવ તીર્થંકરપણાને પામે छ. (७०६)
एवं चउप्पगारा, अरहंता ताव वंदिया एए। संपइ कमपत्ताणं, सिद्धाण करेमि संथवणं ॥७०७॥ एवं चतुष्प्रकारा अर्हन्तस्तावद् वन्दिता एते। संप्रति क्रमप्राप्तानां सिद्धानां करोमि संस्तवनम् ।। ७०७।। .
આ પ્રમાણે (ભાવ વગેરે) ચાર પ્રકારના અરિહંતોને વંદન કર્યું. હવે ક્રમથી પ્રાપ્ત થયેલા સિદ્ધોની સ્તુતિ કરું છું.
વિશેષાર્થ – અરિહંતપદ પછી સિદ્ધપદ આવે છે, માટે અહીં “ક્રમથી प्राप्त थये।” अम युं छ. (909)
अहव चिइवंदणाओ, सिद्धत्तं जेहि पावियं पुट्विं ।। तप्पयलाभनिमित्तं, सिद्धे वंदामि ते इण्हिं ॥७०८॥ अथवा चैत्यवन्दनात् सिद्धत्वं यः प्राप्तं पूर्वम् । तत्पदलाभनिमित्तं सिद्धान् वन्दे तानिदानीम् ।।७०८।। .
અથવા ચૈત્યવંદનથી જેમણે પૂર્વે સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરી છે તે સિદ્ધોને સિદ્ધપદની પ્રાપ્તિ માટે હવે વંદન કરું છું. (૭૦૮)
जह गारुडिओ गरुडं, विज्जो धन्वंतरि सया सरइ। विज्जासिद्धं विज्जाहरो वि इट्टत्तसिद्धत्थं ॥७०९॥
૨૯૦