________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
व्य्याख्या- लोकस्योद्योतकरा द्रव्योद्योतेन नैव जिना भवन्ति, तीर्थकरनामानुकर्मोदयतोऽतुलसत्त्वार्थकरणात् भावोद्योतकराः पुनर्भवन्ति जिनवराश्चतुर्विंशतिरिति, अत्र पुनःशब्दो विशेषणार्थः, आत्मानमेवाधिकृत्योद्योतकरास्तथा लोकप्रकाशकवचनप्रदीपापेक्षया च शेषभव्यविशेषानधिकृत्यैवेति,अत एवोक्तं भवन्ति' न तु भवन्त्येव, कांचन प्राणिनोऽधिकृत्योद्योतकरत्वस्यासम्भवादिति, चतुर्विशतिग्रहणं चाधिकृतावसर्पिणीगततीर्थकरसङ्ख्याप्रतिपादनार्थमिति गाथार्थः ।। (आवश्यकसूत्र નિIિTથા- ૨૦૧૬)
ચોવીસ જિનવરો દ્રવ્ય ઉદ્યોતથી લોકના ઉદ્યોત કરનારા થતા જ નથી, કિંતુ ભાવ ઉદ્યોત કરનારા થાય છે.
ટકાર્થ – તીર્થંકર નામકર્મના ઉદયથી જીવોનું અનુપમ પરમાર્થ (હિત) કરનારા હોવાથી ભાવ ઉદ્યોત કરે છે. ગાથામાં પુનઃ શબ્દનો પ્રયોગ વિશેષ અર્થ : જણાવવા માટે છે. તે આ પ્રમાણે– આત્માને (= પોતાના આત્માને) જ આશ્રયીને ઉદ્યોત કરનારા છે, અર્થાતુ કેવલજ્ઞાનથી પોતાના આત્મામાં જ ઉદ્યોત કરે છે. (જેમ ઘરમાં દીપક હોય તો ઘરમાં જ પ્રકાશ થાય, બહાર ન થાય. તેમ કેવલજ્ઞાન આત્મામાં જ પ્રગટતું હોવાથી આત્મામાં જ ઉદ્યોત કરે છે.) તથા લોકને પ્રકાશિત કરનાર વચન રૂપ દીપકની અપેક્ષાએ શેષ ભવ્ય વિશેષોને (= પોતાના સિવાય બીજા પ્રકારના ભવ્ય જીવોને) આશ્રયીને જ પ્રકાશ કરનારા થાય છે. આથી જ ગાથામાં “થાય છે” એમ કહ્યું છે, “થાય જ છે” એમ કહ્યું નથી. કારણકે કોઈક જીવોને આશ્રયીને ઉદ્યોત કરવાનો અસંભવ છે.
ગાથામાં ‘ચોવીશ’ સંખ્યાનો ઉલ્લેખ પ્રસ્તુત અવસર્પિણીમાં થયેલા તીર્થકરોની સંખ્યા જણાવવા માટે છે. (૧૫)
दव्वे वत्थुसहावो, धम्मो गम्माइणं च ववहारो।
Mવિયાગો વા, ભાવે સુય-રવો ત્તિ પઠ્ઠા द्रव्ये वस्तुस्वभावो धर्मो गम्याऽऽदीनां च व्यवहारः । પ્રવિન તો વી માવે શ્રુત-વરણરૂપ તિ ૧દ્દા :
૨૨૨