________________
ચૈત્યવદન મહાભાષ્ય
अत्रोदाहरणम् - तापयन्त्या अमित्रान् तव असियष्ट्या पार्थिव ! रणे । निर्वापयन्त्या मनाग् विस्फुरितं निजकसेनया ।।५१०।। અહીં ઉદાહરણ આ પ્રમાણે છે
હે રાજનું ! યુદ્ધમાં તલવારરૂપી લાકડીથી તારા શત્રુઓને તપાવતી અને કંઈક શાંત કરતી પોતાની સેના વડે કંપાવાયું.
વિશેષાર્થ – તાવંતી, મિત્તે, સત્સદ્દીપ, નિવાર્વતીજી અને નિયUI એ પ્રયોગોમાં અંતે “એ” કાર થયો છે એ અહીં બતાવ્યું છે. (પ0)
अट्टविहपाडिहरं, जम्हा अरहंति तेण अरिहंता। ... लोगस्सुज्जोयगरा, एयं तु विसेसणं तेसिं ॥५११॥ अष्टविधप्रातीहार्यं यस्मादर्हन्ति तेनार्हन्तः । . . लोकस्योद्योतकरा एतत् तु विशेषणं तेषाम् ।।५११।।
આઠ પ્રકારના પ્રાતિહાર્યને યોગ્ય છે માટે અરિહંત કહેવાય છે. લોકના ઉદ્યોતને કરનારા (= લોકને પ્રકાશિત કરનારા) એ પદ અરિહંતોનું વિશેષણ છે. (૧૧)
नामाइभेयभित्रो, लोगो बहुहा जिणागमे भणिओ। पंचत्थिकायरूवो, घेत्तव्वो एत्थ पत्थावे ॥५१२॥ नामादिभेदभित्रो लोको बहुधा जिनागमे भणितः । . पञ्चास्तिकायरूपो ग्रहीतव्योऽत्र प्रस्तावे ।। ५१२।। હવે તો ૩Mોમારે' એ પદનો અર્થ કહે છે–
જિનાગમમાં નામ આદિ ભેદોથી ભિન્ન લોક અનેક પ્રકારનો કહ્યો છે. પણ પ્રસ્તુતમાં પંચાસ્તિકાયરૂ૫ લોક સમજવો.
વિશેષાર્થ –ધર્માસ્તિકાય,અધર્માસ્તિકાય,આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એમ પંચાસ્તિકાયરૂપ લોક અહીં વિવક્ષિત છે. (૫૧૨) ”
૨૨૦