________________
ચૈત્યવદન મહાભાષ્ય
बहुवचनेन द्विवचनं षष्ठीविभक्तौ भण्यते चतुर्थी । । यथा हस्तौ तथा पादौ नमोऽस्तु देवाधिदेवेभ्यः ।।२९८।।
બહુવચનથી જ દ્વિવચન, અને છઠ્ઠી વિભક્તિથી જ ચોથી વિભક્તિ કહેવાય છે. જેમકે- હત્યા અને પાચા અહીં બહુવચન છે. પણ બે હાથ અને બે પગ એવો અર્થ છે. નમોડત્યુ વૈવાહિવાઈ = દેવાધિદેવોને નમસ્કાર થાઓ. અહીં છઠ્ઠી વિભક્તિ ચોથી વિભક્તિના અર્થમાં છે. (૨૯૮)
आइगरा ते भणिया, जम्हा उप्पन्नकेवला सव्वे । . आई कुणंति नियमा, सुयधम्म-चरित्तधम्माणं ॥२९९॥
आदिकरास्ते भणिता यस्मादुत्पत्रकेवलाः सर्वे । आदिं कुर्वन्ति नियमात् श्रुतधर्म-चारित्रधर्माणाम् ।।२९९।।
અરિહંતોને “આદિકર” કહ્યા છે. કેમ કે બધા અરિહંતો કેવલજ્ઞાન ઉત્પન્ન થતાં. નિયમ શ્રતધર્મ અને ચારિત્રધર્મની આદિને કરે છે. અર્થાત્ * શ્રતધર્મ અને ચારિત્ર ધર્મનો સર્વપ્રથમ ઉપદેશ આપે છે. ( વિશેષાર્થ – જો કે દ્વાદશાંગી ક્યારેય ન હોય, ક્યારેય ન હતી
અને ક્યારેય નહી હોય એવું બનતું નથી, અર્થાત્ દ્વાદશાંગી શાશ્વતી છે. પણ તે વાત અર્થની અપેક્ષાએ છે, અર્થાત્ અર્થની અપેક્ષાએ દ્વાદશાંગી શાશ્વતી છે. શબ્દની અપેક્ષાએ તો દરેક તીર્થકરના શાસનમાં દ્વાદશાંગીની રચના થાય છે. તે રચનામાં તેમનો તેવો અતિશય હોવાથી અરિહંતો શ્રતધર્મની આદિ કરનારા છે. (૨૯૯)
નગર
अत्थं भासइ अरिहा, सुत्तं गंथंति गणहरा निउणं । सासणस्स हियट्ठाए, तओ सुत्तं पवत्तइ ॥३००॥ યત:अर्थं भाषतेऽर्हन् सूत्रं ग्रनन्ति गणधराः निपुणम् । શાસનસ્થ હિતાર્થાય તત: સૂત્રે પ્રવર્તત ર૦૦|| -
૧૩૭