________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
तस्माद् नैकान्तन सावद्य एष वर्जनीयो वा । - તત્ પુનર્વયમેતવા પાપ II૪રા
તેથી દ્રવ્યસ્તવ એકાંતે સાવદ્ય નથી, અને એકાંતે ત્યાગ કરવા યોગ્ય નથી. આ વિગત આ બે આલાવાથી પણ જાણવી.
| વિશેષાર્થ – દ્રવ્યસ્તવ એકાંતે સાવદ્ય નથી અને એકાંતે ત્યાગ કરવા યોગ્ય નથી એ વિગત પૂHMવત્તિયાણ અને સવારવત્તિયાણ એ બે આલાવાથી સિદ્ધ થાય છે. જો દ્રવ્યસ્તવ એકાંતે સાવદ્ય હોય અને એકાંતે ત્યાગ કરવા યોગ્ય હોય તો અરિહંત ચેઈઆણે સૂત્રમાં આ બે આલાવા ન હોય. (૪૧૩)
जं पुण सुत्ते भणियं, १ दव्वत्थए सो विरुज्झइ कसिणो। तव्विसयारंभपसंगदोसविणिवारणत्थं तं ॥४१४॥ यत् पुनः सूत्रे भणितं द्रव्यस्तव एष विरुध्यते कृत्स्नः । तद्विषयारम्भप्रसङ्गदोषविनिवारणार्थं तत् ।।४१४।।
છે. પરંતુ તુ (૪૮) તિવારા: પૂર્વયંવરમ્ | • સૂત્રમાં આવશ્યક સૂત્ર ભાષ્ય ગાથા ૧૯૫માં) “સંયમમાં દ્રવ્યસ્તવ
પૂર્ણ વિરુદ્ધ છે” એમ જે કહ્યું છે તે દ્રવ્યસ્તવ સંબંધી આરંભ કરવાના પ્રસંગરૂપ દોષના નિવારણ માટે કહ્યું છે, અર્થાત્ દ્રવ્યસ્તવ કરવા માટે સાધુને - આરંભ-સમારંભનો નિષેધ કરવા માટે કહ્યું છે. (૪૧૪)
दव्वत्थयाणुविद्धो, भणिओ भावत्थओ अओ चेव । गंथंतरेसु एवं, नेयव्वं निउणबुद्धीहि ॥४१५॥ द्रव्यस्तवानुविद्धो भणितो भावस्तवोऽतश्चैव । ग्रन्थान्तरेषु एवं नेतव्यं निपुणबुद्धिभिः ।।४१५।।
આથી જ (સાધુને એકાંતે દ્રવ્યસ્તવનો નિષેધ ન હોવાથી જ) અન્ય . ગ્રંથોમાં ભાવતવ દ્રવ્યસ્તવની સાથે સંકળાયેલો (= સાપેક્ષ) છે, એમ કહ્યું છે.
સૂક્ષ્મ બુદ્ધિવાળાઓએ આ પ્રમાણે જાણવું. (૪૧૫)
૧૮૩