________________
ચૈત્યવદન મહાભાષ્ય
વીર્ય અને યોગ એ બંને ભેગા મળવાથી શરીરમાં સૂક્ષ્મ અને બાદર સંચારો અવશ્ય થાય છે, કેવળ વીર્યથી નહિ. તેમજ દેહમાં જ સંચારો થાય છે. શરીર રહિતને સંચારો થતા નથી. બહાર રોમાંચ અને ઉત્કંપ તથા અંદર શ્લેષ્મ અને પવન વગેરે સંચારો થાય છે.
વિશેષાર્થ – વિયંતરાય કર્મના ક્ષયોપશમથી અને ક્ષયથી ઉત્પન્ન થતો मात्मपरिम वीर्य उपाय छे. मन-वयन-51या में त्रए यो। ७. (४४०)
आलोयचलं चक्खु, मणो ब्व तं दुक्करं थिरं काउं। . ... रूवेहिं तयं खिप्पइ, सहावओ वा सयं चलइ ॥४४१॥ . आलोकचलं चक्षुः, मन इव तद् दुष्करं स्थिरं कर्तुम् । रूपैस्तत् क्षिप्यते, स्वभावतो वा स्वयं चलति ।।४४१।। ...
अधुना 'सूक्ष्मदृष्टिसञ्चारै'रिति सूत्रावयवं व्याख्यानयति-अवलोकनमालोकस्तस्मिन्नवलोके चलं अवलोकचलं दर्शनलालसमित्यर्थः, किं ? चक्षुः- नयनं, यतश्चैवमतो मनोवद् - अन्तःकरणमिव तच्चक्षुर्दुष्करं स्थिरं कर्तुं, न शक्यत इत्यर्थः, यतो रूपैस्तदाक्षिप्यते स्वभावतो वा - स्वभावेन वा नैसर्गिकेण स्वयं चलति, आत्मनैव चलतीति गाथार्थ: । (आवश्यकसूत्रनियुक्तिगाथा-१५१४), "
આંખ જોવામાં ચંચલ છે, અર્થાત્ જોવાની લાલસાવાળી છે. તેથી તેને મનની જેમ સ્થિર કરવી એ દુષ્કર છે. કારણ કે આંખ રૂપથી આકર્ષાય છે. अथवा स्वभावथी ४ स्वयं यसित थाय छे. (४४१)
तहा - न कुणइ निमेसजत्तं (जुत्तं), तत्थुवओगे ण झाण झाएज्जा । एगनिसं(सिं) तु पवन्नो, ज्झायइ साहू अणिमिसच्छो वि ॥४४२॥ इत्यादि
तथा - न करोति निमेषयत्नं (युक्तं) तत्रोपयोगेन ध्यानं ध्यायेत् । . एकनिशां तु प्रपत्रो ध्यायति साधुरनिमेषाक्षोऽपि ।। ४४२।। इत्यादि ।।
૧૯૪