________________
ચૈત્યવદન મહાભાષ્ય
समाज सेवi. (१६८)
अन्ने भणंतिपणिवायदंडगेणं, एगेण जहन्नवंदणा नेया। . तद्दुगतिगेण मज्झा, उक्कोसा चउहिँ पंचहिँ वा ॥१६९॥ अन्ये भणन्तिप्रणिपातदण्डकेन एकेन जघन्यवन्दना ज्ञेया । तविकत्रिकेण मध्या उत्कृष्टा चतुर्भिः पञ्चभिर्वा ।।१६९।।..
બીજાઓ કહે છે– એક પ્રણિપાત સૂત્રથી જઘન્ય ચૈત્યવંદન જાણવું. બે કે ત્રણ પ્રણિપાતથી મધ્યમ અને ચાર કે પાંચ પ્રણિપાતથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદન Mr. (१६८)
हत्थसयाओ मज्झे, इरियावहियाअभावओं दुन्नि।
एवं उक्कोसाए, चउरो पंच व मुणेयव्वा ॥१७०॥ · हस्तशतान्मध्ये ईर्यापथिक्यभावतो द्वे । एवं उत्कृष्टायां चत्वारः पञ्च वा ज्ञातव्याः ।।१७०।।
સો હાથની અંદર ઈરિયાવહિયા કરવાની ન હોવાથી બે પ્રણિપાત થાય. એ પ્રમાણે ઉત્કૃષ્ટ ચૈત્યવંદનમાં ચાર કે પાંચ પ્રણિપાત જાણવા. (૧૭)
भणिऊण नमुक्कारे, सक्कत्थयदंडयं अ पढिऊणं । इरियं पडिक्कमंते, दो चउरो वा वि पणिवाया ॥१७१॥ भणित्वा नमस्कारान् शक्रस्तवदण्डकं च पठित्वा । ईर्यां प्रतिक्राम्यन् द्वौ चत्वारो वापि प्रणिपाताः ।।१७१।।
નમસ્કાર કહીને, શક્રસ્તવરૂપ દંડક કહીને, ઈરિયાવહિયા કરે તો બે કે ચાર પ્રણિપાત થાય.
વિશેષાર્થ:– ૧૭૦મી ગાથામાં સો હાથની અંદર ઈરિયાવહિયા કરવાની
७६