________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
• બે ઢીંચણ બે હાથ અને મસ્તક એ પાંચ અંગોને ભક્તિપૂર્વક જમીનમાં .स्थापन ४२वाथी यतो प्रएम २. पंयां प्रम छ. (२३७)
अन्नोन्नतरियंगुलिकोसागारेहिँ दोहिं हत्थेहिं । पिट्टोवरि कुप्परसंठिएहिं तह जोगमुद्द त्ति ॥२३८॥ अन्योन्यान्तरिताङ्गलिकोशकाराभ्यां द्वाभ्यां हस्ताभ्याम् । उदरोपरि कूपरस्थिताभ्यां तथा योगमुद्रेति ।।२३८।।
व्याख्या- 'अण्णोण्णे' त्यादि, अन्योन्येन परस्परेणान्तरिता व्यवहिता अङ्गलयः करशाखा ययोस्तौ तथा तौ कोशाकारौ च कमलकोरकाकृती उभयजोडनेनान्योन्यान्तरितालिकोशाकारौ ताभ्यां, द्वाभ्यां हस्ताभ्यां- कराभ्यां- करणभूताभ्यां । पुनः किंभूताभ्याम्? पिट्टस्य-उदरस्योपरि-ऊर्श्वभागे कूपराभ्यां कुहणिकाभ्यां संस्थितौ व्यवस्थितौ यौ तौ तथा ताभ्यां पिट्टोपरिकूर्परसंस्थिताम्यां । तथा तेन प्रकारेणाचरणागम्येन । अथवा पञ्चाङ्गप्रणिपातापेक्षया समुच्चयार्थस्तथाशब्दः । योगो हस्तयोर्योजनविशेषः समाधिर्वा, तत्प्रधाना मुद्रांऽङ्गन्यासविशेषो विघ्नविशेषव्यपोहनसमर्थो योगमुद्रा । भवतीति गम्यते । इतिशब्दो योगमुद्रालक्षणसमाप्तिसंसूचक उपप्रदर्शनार्थो वा । इत्येवंप्रकारा योगमुद्रेत्यर्थः । इति गाथार्थः (पञ्चाशक : ३/१९)
બંને હાથની આંગળીઓને પરસ્પરના આંતરાઓની વચ્ચે રાખીને હથેળીનો આકાર કમળના ડોડા જેવો કરવાથી અને બંને હાથની કોણિઓને પેટ ઉપર રાખવાથી યોગમુદ્રા થાય છે. (આમાં બંને અંગુઠાઓ એક બીજાની - સાથે જોડાયેલા રહે તે રીતે રાખવા.) જે મુદ્રામાં યોગની મુખ્યતા છે તે યોગમુદ્રા.
યોગ એટલે બે હાથની વિશિષ્ટ રચના. અથવા યોગ એટલે સમાધિ. મુદ્રા એટલે - શરીરના અંગોની વિશિષ્ટ રચના. યોગની પ્રધાનતાવાળી મુદ્રા તે યોગમુદ્રા. યોગમુદ્રા અમુક પ્રકારના વિનોનો નાશ કરવામાં સમર્થ છે.
ગાથામાં રહેલો તિ શબ્દ યોગમુદ્રાની સમાપ્તિનો સૂચક છે, અથવા ઉપપ્રદર્શનના અર્થમાં છે, અર્થાત્ આવા પ્રકારની યોગમુદ્રા છે એવા અર્થમાં છે. (२३८)
१०७