________________
ચૈત્યવદન મહાભાષ્ય
निषेधुमशक्यत्वाद्योगमुद्रयापि शक्रस्तवपाठो न विरुध्यते, विचित्रत्वान्मुनिमतानाम्। न चैतानि परस्परमतिविरुद्धानि, सर्वैरपि विनयस्य दर्शितत्वादिति तथा वंदर्णत्त' इहानुस्वारलोपो द्रष्टव्यः । तेन वंदणं 'अरिहंतचेइयाणं' इत्यादिदण्डकपाठेन जिनबिम्बादिस्तवनम् । जिनमुद्रयोपदेक्ष्यमाणलक्षणया । इयं च पादाश्रिता, योगमुद्रा च हस्ताश्रितेत्युभयोर्वन्दने प्रयोगः । तथा प्रणिधानं शुभार्थप्रार्थनारूपं विशिष्टचित्तैकाग्रतागर्भ जय वीयराय' इत्यादिपाठरूपं मुक्ताशुक्त्या निर्देक्ष्यमाणमुद्रया कर्तव्यम् । इति गाथार्थः ।।१७।। (पञ्चाशक ३/१७)
(પો પવારો) નમુત્થણ સુત્રને “પ્રણિપાત” (= નમસ્કાર) સૂત્ર કહેવામાં આવે છે. નમુત્થણમાં પ્રારંભમાં આવતું “નમુસ્કુર્ણ પદ અને અંતે આવતું ‘વંદામિ' પદ એ બે પદો નમુત્થણના એટલે કે પ્રણિપાત સૂત્રના હોવાથી એ બે પદોને પણ પ્રણિપાત કહેવામાં આવે છે. તથા ગાથામાં પંર્વો એ પ્રથમ વિભક્તિના સ્થાને તૃતીયા વિભક્તિ વિવક્ષિત છે. એટલે પંચંn gવાઝો એ બે પદોનો અર્થ આ પ્રમાણે થાય – “નમુત્થણઅને ‘વંદામિ' એ બે પદો પંચાંગ '(= બે ઢીંચણ, બે હાથ અને મસ્તક એ પાંચ અંગો જમીનને અડે તેમ નમાવવાથી થતી) મુદ્રાથી બોલવાં, જો કે મૂલ ગાથામાં મુદ્રા શબ્દનો ઉલ્લેખ કર્યો નથી, છતાં તે સમજી લેવો. કારણ કે અહી મુદ્રાનો અધિકાર છે અને પંચાંગી એક પ્રકારની મુદ્રા છે. કહ્યું છે કે- પચ્ચી પિ મુદ્રીત્વમવિન્ચીસવિશેષપત્નીત્ ચોમુદ્રર્વિત્ “પંચાંગી પણ મુદ્રા છે. કારણ કે તેમાં યોગ મુદ્રાની જેમ વિશિષ્ટ રીતે અંગોની રચના થાય છે.” (ચયપાતો હોર્ડ નો મુદ્દા=) સ્તવપાઠ=નમુત્થણ સૂત્ર યોગ મુદ્રાથી બોલવું. પ્રશ્ન - ચતુર્વિશતિસ્તવ (લોગસ્સ) વગેરેનો પાઠ યોગમુદ્રાથી કહેવો જોઈએ, શક્રસ્તવનો નહિ. કારણ કે “ડાબો ઢીંચણ સંકોચીને (ઊંચો રાખીને) અને જમણો ઠીંચણ જમીન ઉપર સ્થાપીને તથા લલાટે અંજલિ કરીને શક્રસ્તવનો પાઠ કરે” એમ જીવાભિગમ વગેરેમાં કહેવામાં આવે છે.
ઉત્તર- તમારું કહેવું સારું છે. પણ તેવીજ રીતે શકસ્તવનો પાઠ કરે એવો નિયમ નથી. કારણ કે જ્ઞાતાધર્મકથાસૂત્રમાં “મસ્તકે અંજલી કરીને પર્યકાસને
૧૦૫