________________
ચૈત્યવદન મહાભાષ્ય
પોતાના નિયત ક્ષેત્રથી અન્યત્ર પણ દેખાય છે.
એવી રીતે મનનો ઉપયોગ પણ સ્વરૂપથી એક સ્થળે રહેલો હોવા છતાં ચિત્તની ગતિ અતિશીધ્ર થતી હોવાથી બધા સ્થળે જણાય છે. માટે અહીં “બધા સ્થળે ઉપયોગ રાખવો” એ બરોબર કહ્યું છે. (૨૪૩)
अहवाकेवलिणो उवओगो, वच्चइ जुगवं समत्थनेएसु। . छउमत्थस्स व एवं, अभिन्नविसयासु किरियासु ॥२४४।। अथवाकेवलिन उपयोगो व्रजति युगपत्समस्तज्ञे(ने)येषु । छद्मस्थस्य वा एवमभिन्नविषयासु क्रियासु ।।२४४।। अथवा
કેવળીનો ઉપયોગ સર્વ જોયોમાં એકી સાથે પ્રવર્તે છે. એ પ્રમાણે છદ્મસ્થનો પણ ઉપયોગ એક વિષયવાળી અનેક ક્રિયામાં એકી સાથે પ્રવર્તે છે. (૨૪૪).
तथा चागमःभित्रविसयं निसिद्धं, किरियाद्गमेगया न एगम्मि। जोगतिगस्स वि भंगियसुत्ते किरिया जओ भणिया ॥२४५॥ तथा चागमःभित्रविषयं निषिद्धं क्रियाद्विकमेकदा नैकस्मिन् । योगत्रिकस्यापि भङ्गिकसूत्रे क्रिया यतो भणिता ।।२४५।।
व्याख्या- इह विलक्षणवस्तुविषयं क्रियाद्वयं निषिद्धम् एकदा, यथोत्प्रेक्षते सूत्रार्थ नयादिगोचरमटति च, तत्रोत्प्रेक्षायां यदोपयुक्तो न तदाटने, यदा चाटने न तदोत्प्रेक्षायामिति, कालस्य सूक्ष्मत्वाद्, विलक्षणविषया (?अविलक्षणविषया) तु योगत्रयक्रियाऽप्यविरुद्धा, यथोक्तम्-‘भंगियसुयं गुणतो वट्टइ तिविहेऽवि जोगंमी' त्यादि, (आवश्यकसूत्रनियुक्तिगाथा१२२७)
११२