________________
ચૈત્યવદન મહાભાષ્ય
કહ્યું છે. ' '
. વિશેષાર્થ– અરિહંતનાં નામો તે નામ અરિહંત. અરિહંતની પ્રતિમાઓ તે સ્થાપના અરિહંત. અરિહંત બન્યા પહેલાની અને પછીની અવસ્થા તે દ્રવ્ય અરિહંત છે. તીર્થકર નામકર્મ નિકાચિત કર્યા પછી કેવલજ્ઞાન ન પામે ત્યાં સુધી તે આત્મા દ્રવ્ય અરિહંત કહેવાય છે. તથા નિર્વાણ પામ્યા પછી સિદ્ધાવસ્થામાં રહેલ અરિહંત પણ દ્રવ્ય અરિહંત કહેવાય છે. કારણકે ભાવ અરિહંતની પૂર્વની અવસ્થા અને પછીની અવસ્થા તે દ્રવ્ય અરિહંત કહેવાય છે. કેવલજ્ઞાન પામે ત્યારથી મોક્ષમાં ન જાય ત્યાં સુધી ભાવ અરિહંત કહેવાય. (૨૮૭)
तत्थ भगो छन्भेओ, ईसरियाईण जं समग्गत्तं । ईसरियं रूव-जसो-सिरि-धम्म-पयत्तमेएसिं ॥२८८॥ तत्र भगः षड्भेद ऐश्वर्यादीनां यत्समग्रत्वम् ।
શ્વર્ય રૂપ-વર:-શ્રી-ધર્મ-પ્રયત્નમેતેષામ્ //ર૮૮૫
३. 'ऐश्वर्यस्य समग्रस्य रूपस्य यशसः श्रियः । धर्मस्याथ प्रयत्नस्य षण्णां भगः इतीङ्गना ।।' इति प्रज्ञापनावृत्तौ भगवत्-शब्दविवेचने श्रीमलयो भगवान् ।
ભગવંતાણં પદમાં ભગ છ પ્રકારનો છે. ઐશ્વર્ય, રૂપ, યશ, શ્રી, ધર્મ અને પ્રયત્ન આ છનું સમગ્રપણું = સંપૂર્ણપણું) તે ભગ કહેવાય છે. ' વિશેષાર્થ– સમગ્ર = ઉત્કૃષ્ટ) ઐશ્વર્ય, રૂપ, યશ, શ્રી, ધર્મ અને પ્રયત્ન આ છની ‘ભગ’ એવી સંજ્ઞા છે. આ છે ભગ જેને હોય તે ભગવંત કહેવાય. (૨૮૮)
ईसरियं पि पहुत्तं, ससुरासुरमणुयजीवलोगस्स। . एएसिं संपुत्रं, रूवं पि जमाऽऽगमे भणियं ॥२८९॥
ऐश्वर्यमपि प्रभुत्वं ससुराऽसुरमनुजजीवलोकस्य । एतेषां संपूर्ण रूपमपि यदागमे भणितम् ।।२८९।। सव्वसुरा जइ रूवं, अंगुट्ठपमाणयं विउब्वेज्जा। जिणपायंगुटुं पइ, न सोहए तं जहिंगालो ॥२९०॥
૧૩૩