________________
ચૈત્યવન્દન મહાભાષ્ય
पापं न तीव्रभावात् करोति न बहु मन्यते भवं घोरम् ।.... उचितस्थितिं च सेवते सर्वत्रापि अपुनर्बन्ध इति ।।१७६।।
‘अपुनर्बन्धकादीनामियं भवती' त्युक्तमतस्तॉल्लक्षणतो निरूपयन्नपुनर्बन्धकं तावदाह- 'पावे' त्यादि, पापम् अशुद्धं कर्म, तत्कारणत्वाद्धिंसाद्यपि पापं, तत् ननैव, तीव्रभावाद्-गाढसंकिष्टपरिणामात्, करोति-विधत्ते, अत्यन्तोत्कटमिथ्यात्वादिक्षयोपशमेन लब्धात्मनैर्मविशेषत्वात, तीव्रतिविशेषणादापत्रमतीव्रभावात्करोत्यपि तथाविधकर्मदोषात्, तथा न बहु मन्यते- न बहुमानविषयीकरोति, भवं-संसारम्, घोरंरौद्र, तस्य घोरत्वावगमात्, तथा उचितस्थितिम्, चशब्दः समुच्चये, सेवते-भजते कर्मलाघवात्, सर्वत्रापि, आस्तामेकत्र देशकालावस्थापेक्षया समस्तेष्वपि देवातिथिमाता- पितृप्रभृतिषु मार्गानुसारिताभिमुखत्वेन, मयूरशिशुदृष्टान्ताद्, अपुनर्बन्धकः- उक्तनिर्वचनों जीवः, इत्येवंविधक्रियालिङ्गो भवति, इति गाथार्थः ।।तृतीयपञ्चाशकगाथा-४।।
અપુનર્બપક આદિને આ ચૈત્યવંદના હોય એમ કહ્યું. આથી અપુનબંધક આદિના લક્ષણોનું નિરૂપણ કરતા ગ્રંથકાર પહેલાં અપુનબંધકનું લક્ષણ કહે છે
અપુનબંધક જીવ હિંસાદિ પાપ તીવ્રભાવથી = ગાઢ સંક્લિષ્ટ પરિણામથી ન કરે, ભયંકર સંસાર ઉપર બહુમાન ન રાખે, દેશ-કાલ આદિ સંયોગોની અપેક્ષાએ દેવ, ગુરુ, અતિથિ, માતા-પિતા, આદિ બધા વિશે ઔચિત્યનું પાલન કરે = દેવાદિને અનુરૂપ સેવા ભક્તિ કરે ,
પ્રશ્ન – અપુનબંધક તીવ્રભાવથી પાપ ન કરે તેનું શું કારણ ?
ઉત્તર– અત્યંત પ્રબળ મિથ્યાત્વ આદિ કર્મોના ક્ષયોપશમથી આત્મામાં અમુક પ્રકારની નિર્મળતા થઈ હોવાથી અપુનબંધક જીવ તીવ્રભાવથી પાપ ન કરે. તેવા પ્રકારના કર્મના ઉદયથી પાપ કરે, પણ મંદ ભાવથી કરે.
અપુનબંધક જીવના લક્ષણમાં આવેલા પાપ શબ્દનો મુખ્ય અર્થ અશુદ્ધ (અશુભ) કર્મ છે. આમ છતાં હિંસાદિ અશુભ કર્મનું કારણ હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી હિંસાદિ પણ પાપ છે.
પ્રશ્ન – અપુનબંધકને સંસાર ઉપર બહુમાન કેમ ન હોય ?
_
_
_ _
_ _
_
_
_
_ _
_ _
૮O