________________
થના-૧. -
[૩] પાલન કરે છતાંય આત્માનું કલ્યાણ ન થાય. ચારિત્રના ગે સુખ સાહ્યબી, યાવત્ દેવક જરૂર મળે. દેવકમાં સુખ સાહ્યબી વગેરે ઘણું છે પણ કલ્યાણ છે કયાં? ત્યાંથી ય પાછું ચ્યવન, પતન તે ઊભુંજ છે. ઘણાએ કહે છે કે અનંતી વખત જે ચારિત્રથી કામ ન સધાયું તે ચારિત્રથી હવે શું વળવાનું બીડમાં સેંકડો વર્ષો સુધી વૃષ્ટિ થવા છતાં છોડ ન થયે એ વાત ખરી, પણ વાવેતર થયા પછી છોડ થાય ખરો કે નહિ? તે જ રીતિએ સમ્યકત્વ થયા પછીનું ચારિત્ર સમ્યકત્વ યુક્ત ચારિત્ર કલ્યાણકારક છે. શાસનમાં સમ્યગ જ્ઞાન પ્રવર્તાવવાને (પ્રચારને) પ્રભાવ (મહિમા) એ છે કે તે હેતુ માટે અતવ ઉલ્લાસપૂર્વક સ્વયં ઈંદ્રમહારાજા પણ વાક્ષક્ષેસને થાળ લઈને ઊભા રહે છે.
નમસ્કાર શ્રી સર્વજ્ઞ દેવને છે. મંગલાચરણમાં નમસ્કાર સામાન્ય દેવને નથી. શ્રી સર્વજ્ઞ દેવને, કેવલજ્ઞાની દેવને નમસ્કાર કરવામાં આવે છે. સર્વ દ્રવ્યના, સર્વ ક્ષેત્રના, સર્વ કાલના, ત્રણેય કાલના સર્વ બનાવે સર્વ પદાર્થો તેના પર્યાયે સંપૂર્ણતયા જાણે છે તે જ શ્રી સર્વજ્ઞ–દેવને જૈન દર્શન દેવ તરીકે માને છે. એવા મન્તવ્યમાં જ જૈનત્વ ઝળકે છે. ગુણ, ગુણીના બહુમાન દ્વારા ગુણની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્રમાં પ્રવૃત્તિ કરવા કે અન્ય કામ ન લાગે એ તે સ્વયં પિતાએજ કરવાનું છે. એ પ્રવૃત્તિમાં આલંબનરૂપ શ્રીજિનેશ્વર દે છે. જે ભગવાનના, ઈશ્વરના, દેવના ઉદ્યમ કલ્યાણ થઈ જતું હતું, તે એક પણ જીવ જ્ઞાનાદિ ગુણ વિનાને હેત જ નહિ. તથા એક પણ જીવને ચતુર્ગતિમાં પરિભ્રમણ કરવાનું હેત જ નહિ.
એક માણસ કે ખેદે તેનું પાણી આખું નગર પીએ, એક જણે કરેલા દીપકથી બધા વાંચી શકે; અહીં તેમ નથી. પોતે કરેલું જ પિતે ભોગવી શકે એ પરિસ્થિતિ અહીં છે. શ્રી સવસે પિતાના આત્માને સદંતર નિર્મલ કર્યો, સર્વજ્ઞ પણું પ્રાપ્ત કર્યું છે. હવે બાકી કાંઈ રહ્યું નથી. ઐશ્વર્ય માત્ર એમને વર્યું છે. પ્રાપ્ત થયું છે, ઉત્પન્ન થયું છે. આ દેવ મેહના ચાળાવાળા નથી. મેહનું તે મર્દન કર્યું છે, અને એને આત્માના આવરણ માત્રને નાશ કરી, આત્મીય ઐશ્વર્ય પ્રાપ્ત કરી તેઓ સર્વજ્ઞ થયા છે.
પાણ્ડિત્યવાળે સાચો પતિ હોય તેને પણ્ડિત કહેવાય તેટલા માત્રથી બધા પડિત નથી. પડિત અટક હોય તે તેનેય પડિત કહે પડે. કેઈને ચીડવવા પડિત કહેવામાં આવ્યે હોય-કઈ પડિત કહેવાથી ચીડાતે હોય તે તેને કેઈ છોકરાંઓ પણ્ડિત વારંવાર કહે તેથી શું વળ્યું? અરે એ ચીડાતું બંધ થાય તે ય છેકરએ તે પૂછે તે એમ જ કહેવાના કે “પડિતની શેરીમાં ગયા હતા કેઈ “સર્વજ્ઞ” એવું બિરુદ કે નામ ધરાવવા માત્રથી સર્વજ્ઞપણું મળી શકતું નથી. કષ-કાવ્યકારને પણ “સર્વસ” શબ્દના પ્રયેગે ઓળખવા પડે તેથી સર્વજ્ઞ નથી. અહીં નમસ્કાર સાચા સર્વજ્ઞને છે. ઘાર્મોિને ક્ષય કરીને સર્વાપણું સંપાદન કરનાર ઈશ્વરને અહીં નમસ્કાર કરવામાં આવે છે. કેટલીક વખત ઉપચાર પણ કરવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com