________________
ર.
II
એ
। श्रीसर्वानुयोगवृधे यो नमो नमः ॥
oungana maneno
prisiminimas
પ્રાત:કમરણય-પૂજ્યપાદ-આગમ દ્વારક-શ્રીઆનન્દસાગરસૂરીશ્વરજી મહારાજે શ્રી કપડવંજ મુકામે વિ. સં. ૧૯૯ત્રા ચાતુર્માસમાં શ્રીભગવતીસૂત્રના આઠમા-શતક ઉપર આપેલ
અમોધ શાના.
Vitrina
પંચમા-શ્રીભગવતીજી સૂત્ર
( વ્યાખ્યા--પ્રશમિ-શતક-આમું. )
KARAKTA
છે દેવાના-૧,
सर्वज्ञमीधरमनन्तमसनमय्यं सायमस्मरमनीशमनीहमिद्धम् सिद्धं शिवं शिवकरं करणज्यपेतं, श्रीमज्जिनं जितरिपुं प्रयतः मणौमि ॥१॥
જૈન-દર્શનનું મંગલાચરણ પણ અનેરૂ જ છે ! મંગલાચરણ કયા દેવનું?
શાસકાર મહારાજા શ્રીઅભયદેવસૂરીશ્વરજી મહારાજ, ભવ્યાત્માઓના ઉપકારાર્થે • પંચમાંગ શ્રીભગવતી સ્ત્રી વ્યાખ્યા કરતાં, પ્રથમ મંગલાચરણમાં દેવાધિદેવ-શ્રી મહાવીર ભગવાને નમસ્કાર કરે છે. દરેક દર્શનકાર મંગલાચરણમાં પિતાના ઈષ્ટ દેવને નમસ્કાર કરે છે. ઈતરની જેમજ શું જેનીય મંગલાચરણ છે, ને ત્યાં જરૂર વિશિષ્ટતા છે. પીળું તે સુવર્ણ જેમ છે, તેમ પિત્તલ પણ પીળું છે. તથા ઘાટ બને ધાતુના થઈ શકે છે, પણ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com