Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुदर्शिनी टोका अ० १ अवतरणिका मोक्षस्याप्यभावात् सुखावाप्तेर्दूरप्रयाणं स्यात् । सत्येव हि ज्ञाने इष्टानिष्टोपादानहानोपायविचारसञ्चारो भवति । तदभावे प्राणिनामास्रवेव्वेव नित्यं प्रवृत्तिः स्यात् तस्मात् ज्ञानं परमादरणीयम् । तच्चात्र श्रुतरूपं गृह्यते स्वपरोपकारित्वात् । तदत्र प्रश्नव्याकरणमेव ।
ननु शास्त्रस्यादौ मध्येऽन्ते च कृतं मङ्गलं निर्विघ्नपरिसमाप्त्यर्थ भवति, अध्येतारश्च शाखधारणावन्तः प्रथन्ते, शास्त्रं च शिष्योपशिष्यपरम्परागामि जायतेशिष्टाचारविषयत्वाच्च मंगलं कुतो न कृतमिति चेदुच्यते
अत्र भगवदुक्तसाक्षाच्छ्रेयोभूतशास्त्रस्यैव मङ्गलरूपत्वात् मङ्गलमाचरितमेव तथापि श्रृणु-अस्मिन् शास्त्रे आदिमङ्गलं " जंबू इणमो” इति भगवदामन्त्रणेन, लिये इष्ट हैं। अन्यथामोक्षकाअभाव हो जावेगाऔर इस तरहसे फिर मुख की प्राप्ति होना बहुत कठिन बात हो जावेगी। ज्ञान के होने पर ही इष्ट
और अनिष्ट पदार्थो के उपादान (ग्रहण) और त्याग करने में जीवोंकी बुद्धि लगती है। ज्ञान के अभावमें नहीं उस समय तो केवल आस्रवोंमें ही बे रोकटोक प्रवृत्ति होती रहती है। इसीलिये ज्ञानको परम आदरणीय कहा गया है। ऐसा वह ज्ञान स्व और पर का उपकारक होने के कारण यहां श्रुतरूप ग्रहण किया गया है । वह श्रुतरूप ज्ञान यहां प्रश्न व्याकरण ही है।
शंका-शास्त्र की आदि में, मध्य में, और अंत में किया गया मंगलाचरण निर्विघ्नरूप से उसकी परिसमाप्ति के लिये होता है-तथा जो उस शास्त्र के अध्येता होते हैं वे उस शास्त्र की धारणा से सुशोभित रहा करते हैं और इस तरह से वह शास्त्र शिष्योपशिष्य परंपरागामी बन जाता है। तथा शास्त्र की आदि में, मध्य में एवं अन्त में मंगलाસાધન તરીકે ચગ્ય છે. નહીં તે મેક્ષની પ્રાપ્તિ થશે નહીં અને એમ થવાથી સુખની પ્રાપ્તિ ઘણી મુશ્કેલ બની જશે. જ્ઞાન હોય તો જ ઈષ્ટ અને અનિષ્ટ પદાર્થોના ઉપાદાન-(ગ્રહણ) અને ત્યાગ કરવા બાબતમાં જીવની બુદ્ધિ કામ કરી શકે છે, જ્ઞાન ન હોય તે નહીં. ત્યારે તો તે જ્ઞાનના અભાવે) ફક્ત આજી
માં જ રેકટોક વિના પ્રવૃત્તિ ચાલ્યા કરે છે. તે કારણે જ્ઞાનને અત્યંત આદરણીય બતાવ્યું છે. એવું તે જ્ઞાન સ્વ અને પરનું ઉપકારક હોવાથી અહીં શ્રતરૂપે ગ્રહણ કરવામાં આવેલ છે. અહીં પ્રશ્નવ્યાકરણ જ તે શ્રુતજ્ઞાન છે.
શંકા-શાસ્ત્રની શરૂઆતમાં, મધ્યમાં, અને અસ્તે કરવામાં આવેલ મંગળાચરણ નિર્વિધને તેની પરિસમાપ્તિને માટે હોય છે. તથા જે તે શાસ્ત્રનું અધ્યયન કરનાર હોય છે તેઓ તે શાસ્ત્રની ધારણાથી સુશોભિત રહ્યા કરે છે, અને એ રીતે તે શાસ્ત્ર શિપશિષ્યની પરંપરા સુધી પહોંચે છે. તથા શાસના આરંભમાં,
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર